STRUCTURAL MECHANICS-II (3340601) MCQs

MCQs of Combined Direct & Bending Stresses

Showing 21 to 30 out of 35 Questions
21.
Total weight of dam for 1 m length is
1 મીટર લંબાઈ માટે ડેમનું કુલ વજન
(a) W = (a+b) × H2 × ρ
(b) W = (a-b) × H2 × ρ
(c) W = (a×b) × H2 × ρ
(d) W = (a×b) / H2 × ρ
Answer:

Option (a)

22.
Total water pressure on dam for 1 m length is
1 મીટર લંબાઈ માટે ડેમ પર લાગતું કુલ વોટર પ્રેશર
(a) P=wh23
(b) P=wh24
(c) P=wh25
(d) P=wh22
Answer:

Option (d)

23.
Total water pressure (P) acts horizontally at height ________ from the base of dam
કુલ પાણીનું દબાણ (P) ડેમના પાયાથી ________ ની ઉંચાઇ પર હોરીઝોન્‍ટલી લાગે છે
(a) h/4
(b) h/3
(c) h/2
(d) h/5
Answer:

Option (b)

24.
For the dam Eccentricity e
ડેમ માટે ઉત્કેન્‍દ્રતા e
(a) e=b  d2
(b) e=d  b2
(c) e=d  b3
(d) e=b  d3
Answer:

Option (b)

25.
Maximum Pressure at toe of the dam
ડેમના ટોઈ પર મહત્તમ દબાણ
(a) Wb1+6eb
(b) Wb6eb
(c) Wb1/6eb
(d) Wb1-6eb
Answer:

Option (a)

26.
Minimum Pressure at heel of the dam
ડેમના હિલ પર ન્યુનતમ દબાણ
(a) Wb1+6eb
(b) Wb6eb
(c) Wb1/6eb
(d) Wb1-6eb
Answer:

Option (d)

27.
Total earth pressure on retaining wall for 1 m length is
1 મીટર લંબાઈ માટે અનુરક્ષણ દિવાલ પર લાગતું કુલ અર્થ પ્રેશર
(a) P=wh22×(1+sinϕ)(1sinϕ)
(b) P=wh22×(1-cosϕ)(1+cosϕ)
(c) P=wh22×(1-sinϕ)(1+sinϕ)
(d) P=wh22×(1+cosϕ)(1-cosϕ)
Answer:

Option (c)

28.
Stability conditions for dam or retaining wall is
ડેમ અથવા અનુરક્ષણ દિવાલ માટે સ્થિરતાની શરતો કઈ છે.
(a) No tension at base
નો ટેન્‍શન એટ બેઝ
(b) No sliding
નો સ્લાઈડિંગ
(c) No overturning
નો ઓવરટર્નિંગ
(d) All of the above
ઉપર ના બધા જ
Answer:

Option (d)

29.
No tension at base for the retaining wall or dam the value of e is less than ______.
અનુરક્ષણ દિવાલ અને ડેમના પાયામાં તાણ ન ઉદભવે તે માટે e નું મુલ્ય _____________ કરતાં ઓછું હોવું જોઈએ.
(a) b/6
(b) b/2
(c) b/3
(d) b/4
Answer:

Option (a)

30.
For no overturning, Factor of safety is
નો ઓવરટર્નિંગ માટે, ફેકટર ઓફ સેફટી
(a) 1.55
(b) >1
(c) 1.55
(d) 1
Answer:

Option (c)

Showing 21 to 30 out of 35 Questions