STRUCTURAL MECHANICS-II (3340601) MCQs

MCQs of Combined Direct & Bending Stresses

Showing 1 to 10 out of 35 Questions
1.
If load is acting on the longitudinal axis of column, it is called _____________.
જો ભાર બરાબર કોલમની longitudinal axis ઉપર લાગતો હોય તો તેને ‌‌____________ કહે છે.
(a) Horizontal load
ક્ષિતીજ ભાર
(b) Axial load
અક્ષીય ભાર
(c) Eccentric load
ઉત્કેન્દ્રિત ભાર
(d) Vertical load
વર્ટીકલ ભાર
Answer:

Option (b)

2.
If load is acting away from the longitudinal axis of column, it is called _____________.
જો ભાર longitudinal axis થી થોડો દૂર લાગતો હોય તો તેને _________________ કહે છે.
(a) Horizontal load
ક્ષિતીજ ભાર
(b) Axial load
અક્ષીય ભાર
(c) Eccentric load
ઉત્કેન્દ્રિત ભાર
(d) Vertical load
વર્ટીકલ ભાર
Answer:

Option (c)

3.
The horizontal distance between the longitudinal axis of column and the line of action of load is called ______________.
કોલમની longitudinal axis અને લોડની line of action વચ્ચેના લંબ અંતરને __________ કહે છે.
(a) Eccentricity
ઉત્કે‍ન્દ્રતા
(b) Axial distance
અક્ષીય અંતર
(c) Vertical distance
વર્ટીકલ અંતર
(d) None of these
કોઈપણ નહી
Answer:

Option (a)

4.
In the column, axial load produces
અક્ષીય ભાર કોલમમાં _____________ પેદા કરે છે.
(a) Both direct and bending stress
ડાયરેક્ટ અને બેન્‍ડિંગ સ્ટ્રેસ બંને
(b) Bending stress
બેન્‍ડિંગ સ્ટ્રેસ
(c) Direct stress
ડાયરેક્ટ સ્ટ્રેસ
(d) None of these
કોઈપણ નહી
Answer:

Option (c)

5.
In the column, eccentric load produces
ઉત્કેન્દ્રિત ભાર કોલમમાં _____________ પેદા કરે છે.
(a) Both direct and bending stress
ડાયરેક્ટ અને બેન્‍ડિંગ સ્ટ્રેસ બંને
(b) Bending stress
બેન્‍ડિંગ સ્ટ્રેસ
(c) Direct stress
ડાયરેક્ટ સ્ટ્રેસ
(d) None of these
કોઈપણ નહી
Answer:

Option (a)

6.
When a column is subjected to eccentric load, the edge of column towards the eccentricity will be subjected to ________ and the opposite edge will be subjected to _________.
જ્યારે કોલમ ઉપર ઉત્કેન્‍દ્રિત ભાર લાગે ત્યારે, કોલમની ભાર તરફની ધારે ___________ પેદા થાય છે અને કોલમની ભારની વિરૂધ્ધ બાજુની ધારે ‌‌‌‌___________ પેદા થાય છે.
(a) Direct stress, Bending stress
ડાયરેક્ટ સ્ટ્રેસ, બેન્‍ડિંગ સ્ટ્રેસ
(b) Minimum stress, Maximum stress
ન્યુનત્તમ સ્ટ્રેસ, મહત્તમ સ્ટ્રેસ
(c) Bending stress, Direct stress
બેન્‍ડિંગ સ્ટ્રેસ, ડાયરેક્ટ સ્ટ્રેસ
(d) Maximum stress, Minimum stress
મહત્તમ સ્ટ્રેસ, ન્યુનત્તમ સ્ટ્રેસ
Answer:

Option (d)

7.

Maximum stress (σmax) =

મહત્તમ સ્ટ્રેસ (σmax ) =

(a)

Direct stress (σ0 ) x Bending stress (σb )

ડાયરેક્ટ સ્ટ્રેસ (σ0) x બેન્‍ડિંગ સ્ટ્રેસ (σb)

(b)

Direct stress (σ0 ) - Bending stress (σb )

ડાયરેક્ટ સ્ટ્રેસ (σ0) - બેન્‍ડિંગ સ્ટ્રેસ (σb)

(c)

Direct stress (σ0 ) + Bending stress (σb )

ડાયરેક્ટ સ્ટ્રેસ (σ0) + બેન્‍ડિંગ સ્ટ્રેસ (σb)

(d)

Direct stress (σ0 ) / Bending stress (σb )

ડાયરેક્ટ સ્ટ્રેસ (σ0) / બેન્‍ડિંગ સ્ટ્રેસ (σb)

Answer:

Option (c)

8.

Minimum stress (σmin) =

ન્યૂનત્તમ સ્ટ્રેસ (σmin) =

(a)

Direct stress (σ0) x Bending stress (σb)

ડાયરેક્ટ સ્ટ્રેસ (σ0) x બેન્‍ડિંગ સ્ટ્રેસ (σb)

(b)

Direct stress (σ0) - Bending stress (σb)

ડાયરેક્ટ સ્ટ્રેસ (σ0) - બેન્‍ડિંગ સ્ટ્રેસ (σb)

(c)

Direct stress (σ0) + Bending stress (σb)

ડાયરેક્ટ સ્ટ્રેસ (σ0) + બેન્‍ડિંગ સ્ટ્રેસ (σb)

(d)

Direct stress (σ0) / Bending stress (σb)

ડાયરેક્ટ સ્ટ્રેસ (σ0) / બેન્‍ડિંગ સ્ટ્રેસ (σb)

Answer:

Option (b)

9.
For rectangular section, Maximum stress (σmax ) =
લંબચોરસ સેક્સન માટે, મહત્તમ સ્ટ્રેસ (σmax) =
(a) PA1+6eb
(b) PA6eb
(c) PA1/6eb
(d) PA1-6eb
Answer:

Option (a)

10.
For rectangular section, Minimum stress (σmin ) =
લંબચોરસ સેક્સન માટે, ન્યુનત્તમ સ્ટ્રેસ (σmin) =
(a) PA1+6eb
(b) PA6eb
(c) PA1/6eb
(d) PA1-6eb
Answer:

Option (d)

Showing 1 to 10 out of 35 Questions