STRUCTURAL MECHANICS-II (3340601) MCQs

MCQs of Principle Stresses & Principle Planes

Showing 21 to 27 out of 27 Questions
21.
In Mohr's circle method, tensile direct stress is represented on ____
મોહર સર્કલ મેથડમાં tensile direct stress ને‌‌‌ ____________ ઉપર દર્શાવવામાં આવે છે.
(a) Positive x-axis
(b) Positive y-axis
(c) Negative x-axis
(d) Negative y-axis
Answer:

Option (a)

22.
At a certain point in a strained material two direct stresses 80 N/mm2 (tensile) and 60 N/mm2 (tensile) are acting along with a shear stress of 20 N/mm2 . Find the major principal stress.
એક બિંદુ પર 80 N/mm2 નું તાણ પ્રતિબળ અને 60 N/mm2 નું તાણ પ્રતિબળ એકબીજાને કાટખૂણે આવેલ સમતલ પર લાગે છે. તદઉપરાંત 20 N/mm2 નું કર્તન પ્રતિબળ લાગે છે. તો major principal stress ની ગણતરી કરો.
(a) 90 N/mm2
(b) 92.2 N/mm2
(c) 92.36 N/mm2
(d) 96 N/mm2
Answer:

Option (c)

23.
At a certain point in a strained material two direct stresses 80 N/mm2 (tensile) and 60 N/mm2 (tensile) are acting along with a shear stress of 20 N/mm2 . Find the minor principal stress.
એક બિંદુ પર 80 N/mm2 નું તાણ પ્રતિબળ અને 60 N/mm2 નું તાણ પ્રતિબળ એકબીજાને કાટખૂણે આવેલ સમતલ પર લાગે છે. તદઉપરાંત 20 N/mm2 નું કર્તન પ્રતિબળ લાગે છે. તો minor principal stress ની ગણતરી કરો.
(a) 45.4 N/mm2
(b) 47.64 N/mm2
(c) 48.2 N/mm2
(d) 50.64 N/mm2
Answer:

Option (b)

24.
At a certain point in a strained material two direct stresses 80 N/mm2 (tensile) and 60 N/mm2 (tensile) are acting along with a shear stress of 20 N/mm2 . Find the maximum shear stress.
એક બિંદુ પર 80 N/mm2 નું તાણ પ્રતિબળ અને 60 N/mm2 નું તાણ પ્રતિબળ એકબીજાને કાટખૂણે આવેલ સમતલ પર લાગે છે. તદઉપરાંત 20 N/mm2 નું કર્તન પ્રતિબળ લાગે છે. તો maximum shear stress ની ગણતરી કરો.
(a) 22.36 N/mm2
(b) 25 N/mm2
(c) 23.54 N/mm2
(d) 21.25 N/mm2
Answer:

Option (a)

25.
At a point in a strained material , two tensile stresses of 90 N/mm2 & 50 N/mm2 are acting along two mutually perpendicular planes . Find normal stress along a plane at 45º with the axis of 50N/mm2 stress.
વિકારિત પદાર્થ ના કોઈ એક બિંદુએ 90 N/mm2 અને 50 N/mm2 ના બે તાણ પ્રતિબળો પરસ્પર એક બીજાને લંબ સમતલ પર લાગે છે. 50 N/mm2 ના પ્રતિબળની અક્ષિસ સાથે 45º નો ખૂણો બનાવતા સમતલ પર normal stress ની ગણતરી કરો.
(a) 72.80 N/mm2
(b) 20 N/mm2
(c) 75 N/mm2
(d) 70 N/mm2
Answer:

Option (d)

26.
At a point in a strained material , two tensile stresses of 90 N/mm2 & 50 N/mm2 are acting along two mutually perpendicular planes . Find tangential stress along a plane at 45º with the axis of 50N/mm2 stress.
વિકારિત પદાર્થ ના કોઈ એક બિંદુએ 90 N/mm2 અને 50 N/mm2 ના બે તાણ પ્રતિબળો પરસ્પર એક બીજાને લંબ સમતલ પર લાગે છે. 50 N/mm2 ના પ્રતિબળની અક્ષિસ સાથે 45º નો ખૂણો બનાવતા સમતલ પર tangential stress ની ગણતરી કરો.
(a) 72.80 N/mm2
(b) 20 N/mm2
(c) 75 N/mm2
(d) 70 N/mm2
Answer:

Option (b)

27.
At a point in a strained material , two tensile stresses of 90 N/mm2 & 50 N/mm2 are acting along two mutually perpendicular planes . Find resultant stress along a plane at 45º with the axis of 50N/mm2 stress.
વિકારિત પદાર્થ ના કોઈ એક બિંદુએ 90 N/mm2 અને 50 N/mm2 ના બે તાણ પ્રતિબળો પરસ્પર એક બીજાને લંબ સમતલ પર લાગે છે. 50 N/mm2 ના પ્રતિબળની અક્ષિસ સાથે 45º નો ખૂણો બનાવતા સમતલ પર resultant stress ની ગણતરી કરો.
(a) 72.80 N/mm2
(b) 20 N/mm2
(c) 75 N/mm2
(d) 70 N/mm2
Answer:

Option (a)

Showing 21 to 27 out of 27 Questions