BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Yards and Maintenance of railway track

Showing 21 to 20 out of 30 Questions
21.
The test conducted on rail is
રેલ પર ક્યાં પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે ?
(a) Hammer test
હેમર ટેસ્ટ
(b) Tensile test
ટેન્સાઈલ ટેસ્ટ
(c) falling weight test
ફોલીંગ વેઇટ ટેસ્ટ
(d) both (a) and (b)
(a) અને (b) બને
Answer:

Option (c)

22.
The platform height above rail level in B.G is powered as
B.G માં પાટા ના લેવેલ થી પ્લેટફોર્મની ઉચાઇ કેટલી રાખવામાં આવે છે ?
(a) 0.76 to 0.84 m
(b) 0.90 to 1.2 m
(c) 0.65 to 0.75 m
(d) 1.05 to 1.15 m
Answer:

Option (a)

23.
Two important constituents in the composition of steel used for rails are
રેલના પાટા ની બનાવટ માટે ક્યાં પ્રકારની મિશ્ર ધાતુ વપરાય છે ?
(a) carbon and sulphur
કાર્બન અને સલ્ફર
(b) carbon and manganese
કાર્બન અને મેંગેનીઝ
(c) carbon and silicon
કાર્બોન અને સીલીકોન
(d) manganese and phosphorous
એક પણ નહિ
Answer:

Option (b)

24.
The reception signal is
(a) outer signal
બહારનું સિગ્નલ
(b) home signal
હોમ સિગ્નલ
(c) both (a) and (b)
(a) અને (b) બને
(d) advance starter
એક પણ નહિ
Answer:

Option (c)

25.
Maximum value of 'throw of switch' for B.G. track is
B.G. ટ્રેકમાં થ્રો ઓફ સ્વીચ ની મહતમ વેલ્યુ કેટલી હોય છે ?
(a) 89 mm
(b) 95 mm
(c) 100 mm
(d) 115 mm
Answer:

Option (d)

26.
Generally side slope of embankments for a railway track is taken as
રેલ્વે ટ્રેકના પાળા માટેનો generally સાઈડ ઢાળ કેટલો રાખવામાં આવે છે ?
(a) 1.5 : 1
(b) 2:1
(c) 1:2
(d) 1:1.5
Answer:

Option (b)

27.
Limitations of super high speed is/are
(a) wave formation
વેવ ફોર્મેશન
(b) adhesion between wheel and rails
પાટા અને રેલ વચ્ચે નું એડહેસન
(c) vibrations
વાયબ્રેશન
(d) all of these
આપેલ તમામ
Answer:

Option (d)

28.
Function of passenger yard ?
પેસેન્જર યાર્ડ નું કાર્ય
(a) To provide good facilities to passenger
પેસેજર ને સારી સુવિધા આપવી
(b) wave formation
પાટા અને રેલ વચ્ચે નું એડહેસન
(c) adhesion between wheel and rails
વાયબ્રેશન
(d) vibrations
આપેલ તમામ
Answer:

Option (a)

29.
What is function of ballast?
બ્લાસ્ટ નું કાર્ય ?
(a) To absorb the vibration of train
ટ્રેન ની ધ્રુજારી ને absorb કરી લે `
(b) To safety purpose
સુરક્ષા માટે
(c) To provide good facilities to passenger
પેસેજર ને સારી સુવિધા આપવી
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (a)

30.
What is function of points and crossing
પોઈન્ટ અને ક્રોસિંગ નું કાર્ય ?
(a) To flexibility movement by by connecting one line to another according to requirements
ટ્રેન ની ફ્લેક્શીબલ મુવમેન્ટ માટે
(b) for Safety purpose
સુરક્ષા માટે
(c) for movement of train
પેસેજર ને સારી સુવિધા આપવી
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (a)

Showing 21 to 20 out of 30 Questions