BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Yards and Maintenance of railway track

Showing 11 to 20 out of 30 Questions
11.
The extra rails provided over a bridge to prevent damage due to derailment on the bridge are called
ટ્રેન પાટા પરથી ઉતરે નહિ તેના માટે કઈ વધારાની રેલ મુકવામાં આવે છે ?
(a) Check rail
ચેક રેલ
(b) Guard rail
ગાર્ડ રેલ
(c) Passenger Train
પેસેન્જર ટ્રેન
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (b)

12.
Rails are welded by
રેલ માં ક્યાં પ્રકારનું વેલ્ડીંગ થાય છે ?
(a) Gas welding
ગેસ વેલ્ડીંગ
(b) Thermit welding
થર્મીટ વેલ્ડીંગ
(c) Tig welding
તિગ વેલ્ડીંગ
(d) arc welding
આર્ક વેલ્ડીંગ
Answer:

Option (b)

13.

The Indian Practice to weld maximum of

ઇન્ડિયા ની પ્રેક્ટીસ મુજબ મહતમ વેલ્ડ કેટલું હોય છે 

(a)

2 rail lengths

2 રેલ લેન્થ 

(b)

3 rail lengths

3 રેલ લેન્થ 

(c)

4 rail lengths

4 રેલ લેન્થ 

(d)

5 rail lengths

5 રેલ લેન્થ 

Answer:

Option (d)

14.

A welded rail joint is generally

વેલ્ડેડ જોઈન્ટ ક્યાં જોવા મળે છે ?

(a)

Supported on sleeper

સ્લીપર પર સપોર્ટ કરેલા 

(b)

Left suspened

લેફ્ટ સસ્પેન્ડેડ

(c)

Tig welding

તિગ વેલ્ડીંગ

(d)

arc welding

આર્ક વેલ્ડીંગ

Answer:

Option (b)

15.
Sleeper providing best rigidity of track is
ક્યાં પ્રકારના સ્લીપર વધારે સારી rigidity આપે છે ?
(a) Wooden
લાકડા ના
(b) RCC
RCC ના
(c) Steel
સ્ટીલ ના
(d) CI
કાસ્ટ આર્યન ના
Answer:

Option (b)

16.
Sleeper providing best elasticity is
ક્યાં પ્રકારના સ્લીપર વધારે સારી elasticity આપે છે ?
(a) Wooden
લાકડા ના
(b) RCC
RCC ના
(c) Steel
સ્ટીલ ના
(d) CI
કાસ્ટ આર્યન ના
Answer:

Option (a)

17.

A track when a double track is to be narrowed over a short distance of the track is called

જયારે બે ટ્રેક ઓછા અંતરે સાંકડા થાય તો તેને શું કહે છે ?

(a)

Gauntleted track

ગૌન્ટલેતેડ ટ્રેક

(b)

Left suspened

લેફ્ટ સસ્પેન્ડેડ

(c)

Ladder track

લેડર ટ્રેક

(d)

arc welding

આર્ક વેલ્ડીંગ

Answer:

Option (a)

18.

When a number of parallel tracks are branched off from the straight track, it is called

(a)

Gauntleted track

ગૌન્ટલેટેડ ટ્રેક

(b)

Left suspened

લેફ્ટ સસ્પેન્ડેડ 

(c)

Ladder track

લેડર ટ્રેક

(d)

arc welding

આર્ક વેલ્ડીંગ

Answer:

Option (c)

19.
Distance between adjacent faces of the stock rail and check rail is called
stock રેલ and ચેક રેલ વચ્ચેના અંતરને શું કહે છે ?
(a) heel clearance
હિલ ક્લીયરન્સ
(b) flangeway clearance
ફ્લેંજ વે ક્લીયરન્સ
(c) throw of switch
થ્રો ઓફ સ્વીચ
(d) None of the above
ઉપરોક્ત એક પણ નહિ
Answer:

Option (b)

20.
A station at which a railway line or one of its branches terminates is called
સ્ટેશનમાં કે જ્યાં રેલ્વે લાઈન terminate થતી હોય તેને શું કહે છે ?
(a) Terminal station
ટર્મિનલ સ્ટેશન
(b) junction station
જંકશન સ્ટેશન
(c) Flag station
ફ્લેગ સ્ટેશન
(d) halts
હોલ્ત્સ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 30 Questions