BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Yards and Maintenance of railway track

Showing 1 to 10 out of 30 Questions
1.
The Maximum Gradient for B.G in station yard is
સ્ટેશન યાર્ડ માં B .G માટે મહતમ ઢાળ કેટલો હોય છે ?
(a) 1 in 200
(b) 1 in 400
(c) 1 in 300
1 in 200
(d) 1 in 500
Answer:

Option (b)

2.
The minimum gradient permitted for good drainage of water in station yards on B.G should be
સ્ટેશન યાર્ડ માં B .G મા પાણીના નિકાલ માટે ઓછામાં ઓછો કેટલો ઢાળ મુકવામાં આવે છે ?
(a) 1 in 1000
(b) 1 in 400
(c) 1 in 200
(d) 1 in 500
Answer:

Option (a)

3.
A station having two lines only is called as
ક્યાં પ્રકારના સ્ટેશન માં બેજ પ્રકારની લાઈન જોવા મળે છે ?
(a) Flag station
ફ્લેગ સ્ટેશન
(b) terminal station
ટર્મિનલ સ્ટેશન
(c) Crossing Station
ક્રોસ્સીંગ સ્ટેશન
(d) Junction Station
જંકશન સ્ટેશન
Answer:

Option (c)

4.
Advance starter signal is used for
એડવાન્સ સ્ટારટર સિગ્નલ શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે ?
(a) Shunting operation
(b) Good trains
(c) Passenger Train
(d) None of the above
Answer:

Option (a)

5.
A hump yard is type of
હમ્પ યાર્ડ એ ક્યાં પ્રકારનું યાર્ડ છે ?
(a) Marshalling yard
માર્શાલીંગ યાર્ડ
(b) Good trains
માલવાહક ટ્રેન
(c) Passenger Train
પેસેન્જર ટ્રેન
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (a)

6.
A Shovel used for
શોવેલ શેના માટે ઉપયોગી છે ?
(a) To handle ballast
બ્લાસ્ટ ની હેરફેર માટે (To handle ballast)
(b) Good trains
માલવાહક ટ્રેન
(c) Passenger Train
પેસેન્જર ટ્રેન
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (a)

7.
Crow bar is used for
Crow bar શેના માટે ઉપયોગી છે ?
(a) To Correct track alignment
ટ્રેનની alignment ગોઠવવા (To Correct track alignment)
(b) Good trains
માલવાહક ટ્રેન
(c) Passenger Train
પેસેન્જર ટ્રેન
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (a)

8.
Rail toungs is used for
રેલ ટંગ શેના માટે ઉપયોગી છે ?
(a) To lift rail
રેલ ને ઉઠાવવા માટે (To lift rail)
(b) Good trains
માલવાહક ટ્રેન
(c) Passenger Train
પેસેન્જર ટ્રેન
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (a)

9.
Claw bars is used for
Claw bars શેના માટે ઉપયોગી છે ?
(a) To remove dog spikes out of sleeper
ડોગ સ્પાઈક ને સ્લીપર માંથી દુર કરવા (To remove dog spikes out of sleeper)
(b) Good trains
માલવાહક ટ્રેન
(c) Passenger Train
પેસેન્જર ટ્રેન
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (a)

10.
On Railway tracks, Corrugations normally occur on stretches where
રેલ્વે ટ્રેક માં કોરુગેશન ક્યાં જોવા મળે છે ?
(a) Train stops or start
ટ્રેન ચાલુ થાય અને બંધ થાય ત્યારે (Train stops or start)
(b) Good trains
માલવાહક ટ્રેન
(c) Passenger Train
પેસેન્જર ટ્રેન
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 30 Questions