WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Ground Water

Showing 21 to 30 out of 31 Questions
21.

Water stored below the Earth's surface is called..

પૃથ્વીની સપાટી નીચેના સંગ્રહિત પાણીને શું કહેવામાં આવે છે?

(a)

Groundwater

ભૂજળ

(b)

Bogs

બોગ

(c)

Water in the ground

જમીનમાનું પાણી

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

22.

The amount of space between soil is:

માટી વચ્ચેની જગ્યાને શું કહે છે?

(a)

Porosity

છિદ્રાળુતા

(b)

Permeability

પારગમ્યતા

Answer:

Option (a)

23.

The ability of a liquid to flow through a substance is..

એક પદાર્થ મારફતે પ્રવાહીની વહેવાની ક્ષમતા ને શું કહે છે?

(a)

Porosity

છિદ્રાળુતા

(b)

Permeability

પારગમ્યતા

Answer:

Option (b)

24.
A material with a high porosity has....
જે પદાર્થ ઉચ્ચ છિદ્રાળુતા ધરાવે છે તેમાં...
(a) Little space
ઓછી જગ્યા હોય છે.
(b) A lot of space
ઘણી જગ્યા હોય છે.
Answer:

Option (b)

25.

If the ground becomes over saturated where is the water table:

જમીન વધારે સંતૃપ્ત બને તો ત્યાં વોટર ટેબલ કયા હોય છે?

(a)

Above the ground

જમીનથી ઉપર

(b)

Under the ground

જમીનની નીચે

(c)

Not present

હોતું નથી

Answer:

Option (a)

26.

Is clay permeable?

કલે પારગમ્ય છે?

(a)

Yes

હા

(b)

No

ના

(c)

Maybe

કદાચ

Answer:

Option (b)

27.
What is an aquifer?
એકવિફર શું છે?
(a) A place underground that stores water.
ભૂગર્ભનું એક સ્થળ છે કે જ્યાં પાણી સંગ્રહ થાય છે.
(b) A water pump
પાણીનો પંપ
(c) A water purifier
પાણી શુદ્ધિકરણ
(d) none of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

28.

An open well is called shallow well when ____________

ખુલ્લા કૂવાને છીછરા કૂવા ક્યારે કહેવામાં આવે છે?

(a)

The depth of well is small

કૂવાની ઊંડાઇ ઓછી હોઈ ત્યારે..

(b)

The water table is high

વોટર ટેબલ ઊંચું હોય ત્યારે

(c)

It does not encounter mota formation

તે મોટા સ્તરને ક્રોસ ન કરે ત્યારે

(d)

It finds the foundation in the mota formation

મોટા સ્તર માં પાયો હોય ત્યારે

Answer:

Option (c)

29.

The portion of soil through which lateral movement of water takes place is called

માટીનો એવો ભાગ કે જ્યાં પાણી આજુ-બાજુ જઈ શકે છે તેને શું કહેવામાં આવે છે?

(a)

water table and aquiclude

વોટર ટેબલ અને એકવિકલુડ

(b)

an aquiclude

એકવિક્લૂડ

(c)

zone of saturation

સંતૃપ્તિ ઝોન

(d)

none of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

30.

The open wells or dug wells are also known as

ઓપન કુવાઓ અથવા ડગ કુવાઓ .......તરીકે પણ ઓળખાય છે.

(a)

shallow wells

છીછરા કુવાઓ

(b)

draw wells

ડ્રો કુવાઓ

(c)

percolation wells

અનુશ્રવણ કૂવાઓ

(d)

all of these

આ બધુજ

Answer:

Option (d)

Showing 21 to 30 out of 31 Questions