WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Ground Water

Showing 11 to 20 out of 31 Questions
11.

Perched auquifer is near to ....

પર્ચડ એકવિફર .... ની નજીક છે

(a)

confined aquifer

બંધિયાર એકવિફર

(b)

unconfined aquifer

અબંધિયાર એકવિફર

(c)

both a & b

A & B બંને

Answer:

Option (b)

12.
The best groundwater reservoirs have __________ .
શ્રેષ્ઠ ભૂગર્ભજળ જળાશયો __________ છે.
(a) low permeability and low porosity
ઓછી પારગમ્યતા અને ઓછી છિદ્રાળુતા
(b) low permeability and high porosity
ઓછી પારગમ્યતા અને ઉચ્ચ છિદ્રાળુતા
(c) high permeability and low porosity
ઉચ્ચ પારગમ્યતા અને ઓછી છિદ્રાળુતા
(d) high permeability and high porosity
ઉચ્ચ પારગમ્યતા અને ઉચ્ચ છિદ્રાળુતા
Answer:

Option (a)

13.

The ability of an Earth material to transmit water is a measure of its:

પૃથ્વીના પદાર્થની પાણી પસાર થવા દેવાની ક્ષમતા શેના પર આધાર રાખે છે?

(a)

porosity

છિદ્રાળુતા

(b)

aquifer characteristics

એકવિફરની લાક્ષણિકતા

(c)

chemical cement

રાસાયણિક સિમેન્ટ

(d)

permeability

પારગમ્યતા

Answer:

Option (d)

14.

A local water table positioned above the regional water table is said to be

રીજનલ વોટર ટેબલ ની ઉપર આવેલા લોકલ વોટર ટેબલ ને શું કહે છે?

(a)

stranded

સ્ટાન્ડર્ડ

(b)

perched

પર્ચડ

(c)

displaced

વિસ્થાપિત

(d)

depressed

દબાયેલાં

Answer:

Option (b)

15.

The boundary between the saturated zone and the unsaturated zone is called the_

સંતૃપ્ત ઝોન અને અસંતૃપ્ત ઝોન વચ્ચેની સરહદને શું કહેવામાં આવે છે?

(a)

water table

વોટર ટેબલ

(b)

aquifer

એકવિફર

(c)

aquiclude

એકવિક્લુડ

(d)

porosity

છિદ્રાળુતા

Answer:

Option (a)

16.

Ground water recharge by ....

ભૂગર્ભ જળ........દ્વારા રિચાર્જ થાય છે.

(a)

flooding method

ફલડિંગ પદ્ધતિ

(b)

basin method

બેસિન પદ્ધતિ

(c)

fild pit method

ફિલ્ડ પિટ પદ્ધતિ

(d)

all of these

આ બધુજ

Answer:

Option (d)

17.

Water that is good enough to drink is called ________.

ક્યું પાણી પીવા માટે સારું કહેવામાં આવે છે?

(a)

potable water

પોટેબલ પાણી

(b)

groundwater

ભૂગર્ભજળ

(c)

surface water

સપાટી પરનું પાણી

(d)

artesian water

પાતાળ જળ

Answer:

Option (a)

18.
What is the name of the area of groundwater where it is saturated?
ભૂગર્ભજળ નો જે વિસ્તાર સંતૃપ્ત છે તે ભૂગર્ભીય વિસ્તારનું નામ શું છે?
(a) Zone of Saturation
સંતૃપ્ત ઝોન
(b) Zone of Aeration
ઝોન ઓફ એરેસન
(c) Water Table
વોટર ટેબલ
(d) none of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

19.
What is the area underground where there is not any water?
ભૂગર્ભ જળ ના કયા વિસ્તારમાં પાણી નથી?
(a) Zone of Saturation
સંતૃપ્ત ઝોન
(b) Zone of Aeration
ઝોન ઓફ એરેસન
(c) all of the above
ઉપરના બધા
Answer:

Option (b)

20.

The name of the area that is the upper level of the zone of saturation:

સંતૃપ્તિ ઝોનના ઉપલા વિસ્તારને શું કહે છે?

(a)

Zone of Saturation

સંતૃપ્ત ઝોન

(b)

Zone of Aeration

ઝોન ઓફ એરેસન

(c)

Water Table

વોટર ટેબલ

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

Showing 11 to 20 out of 31 Questions