WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Storage Works

Showing 21 to 30 out of 38 Questions
21.
Bank storage in a dam reservoir _________________
જળાશય માં બેન્ક સંગ્રહ _________________
(a) increases the compound reservoir capacity
સંયોજન જળાશય ક્ષમતા વધારે છે
(b) decreases the computed reservoir capacity
ગણતરી જળાશય ક્ષમતા ઘટાડે છે
(c) sometimes increases and sometimes decreases the computed reservoir capacity
ગણતરી જળાશય ક્ષમતા ક્યારેક વધે છે અને ક્યારેક ઘટે છે
(d) has no effect on computed reservoir capacity
ગણતરી જળાશય ક્ષમતા પર કોઈ અસર થતી નથી
Answer:

Option (a)

22.
The maximum level to which the water rises during the worst design flood is known as __
ખરાબ ડિઝાઇન પૂર દરમિયાન મહત્તમ પાણીનું સ્તર .......... તરીકે ઓળખાય છે.
(a) full Reservoir level
જળાશય પૂર્ણ સપાટી
(b) maximum conservation level
મહત્તમ સંરક્ષણ સ્તર
(c) minimum pool level
ન્યૂનતમ પૂલ સ્તર
(d) surcharge storage
સરચાર્જ સંગ્રહ
Answer:

Option (a)

23.

What is the recommended value of shear friction factor against sliding?

સ્લાઇડિંગ સામે શીયર ઘર્ષણ પરિબળની કિંમત શું છે?

(a)

More than unity

એક કરતાં વધુ

(b)

Less than unity

એક કરતાં ઓછી

(c)

More than 3 to 5

3 થી 5 કરતાં વધુ

(d)

Less than 3

3 કરતાં ઓછું

Answer:

Option (c)

24.
Transverse joints in concrete gravity dams are the _____________________
કોંક્રિટ ગ્રેવિટી ડેમ માં ટ્રાંસવર્સ સાંધા ___________
(a) horizontal construction joints at each lift height
દરેક લિફ્ટ ઊંચાઈએ આડા બાંધકામ સાંધા
(b) vertical construction joints of full height and width
સંપૂર્ણ ઊંચાઇ અને પહોળાઇએ ઊભા બાંધકામ સાંધા
(c) diagonal construction joints for torsion
ટોરસન માટે ડાયાગોનલ બાંધકામ સાંધા
(d) longitudinal construction joints of full width
સંપૂર્ણ પહોળાઈ માટે longitudinal બાંધકામ સાંધા
Answer:

Option (b)

25.
Which of the following spillway is least suitable to earthen dams?
નીચેનામાંથી કયો સ્પિલવે માટીના ડેમ માટે ઓછામાં ઓછો યોગ્ય છે?
(a) Ogee spillway
ઓગી સ્પિલવે
(b) Chute spillway
ચયુટ સ્પિલવે
(c) Side-channel spillways
સાઇડ-ચેનલ સ્પિલવે
(d) Shaft spillway
શાફ્ટ સ્પિલવે
Answer:

Option (a)

26.
The spillway which can be called as an overflow spillway is essentially _____
........ ને ઓવરફ્લો સ્પિલવે તરીકે ઓળખવામાં આવે છે.
(a) an ogee spillway
ઓગી સ્પિલવે
(b) a shaft spillway
શાફ્ટ સ્પિલવે
(c) a chute spillway
ચયુટ સ્પિલવે
(d) a syphon spillway
સાયફન સ્પિલવે
Answer:

Option (a)

27.
A shaft spillway is located _______________________
શાફ્ટ સ્પિલવે ........ સ્થિત થયેલ છે.
(a) inside the body of a gravity dam
ગુરુત્વાકર્ષણ ડેમની અંદર
(b) inside the upstream reservoir
જળાશયના ઉપરવાસની અંદર
(c) inside the downstream reservoir
જળાશયના નીચાણવાસની અંદર
(d) on the side flanks of the main dam
મુખ્ય ડેમની બાજુ પર
Answer:

Option (b)

28.
The crest of a siphon spillway is fixed at ________________
સાયફન સ્પીલવેનો ટોચ ............ પર નીરધારેલ છે.
(a) full reservoir level
જળાશયની પૂર્ણ સપાટી
(b) dead storage level
મૃત સંગ્રહ સ્તર
(c) maximum water level
મહત્તમ જળ સ્તર
(d) top of the dam
બંધની ટોચ
Answer:

Option (a)

29.

Which of the following gate is not suitable for smaller spillways?

નીચેનામાંથી કયો ગેટ નાના સ્પીલવે માટે યોગ્ય નથી?

(a)

Drum gates

ડ્રમ ગેટ

(b)

Radial gates

રેડિયલ ગેટ

(c)

Needles and stop logs

નીડલ અને સ્ટોપ લોગ

(d)

Fixed roller gates

સ્થિર રોલર ગેટ

Answer:

Option (a)

30.

The factor of safety against overturning should not be less than ______

ઓવર ટર્નીંગ સામે સલામતી પરિબળ......... કરતાં ઓછુ ન હોવુ જોઈએ.

(a)

1.8

(b)

2.25

(c)

1.5

(d)

1.75

Answer:

Option (c)

Showing 21 to 30 out of 38 Questions