SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Shear Strength

Showing 21 to 26 out of 26 Questions
21.
Shearing resistance can be determined in the laboratory by ___ methods.
શીયર પ્રતિકાર _________ પદ્ધતિઓ દ્વારા પ્રયોગશાળામાં નક્કી કરી શકાય છે.
(a) 2
(b) 6
(c) 4
(d) 8
Answer:

Option (c)

22.
Which of the following shear test is developed based on drainage conditions?
નીચેનામાથી કયા શીયર પરીક્ષણ, ડ્રેનેજ શરતો પર આધારિત વિકસાવવામાં આવે છે.
(a) Quick test and Consolidated un drained test
(b) Direct shear test
(c) None of the mentioned
ઉલ્લેખ નહીં
(d) All of the mentioned
ઉલ્લેખ બધા
Answer:

Option (a)

23.
The commonly used apparatus for performing shear box test is ____
સામાન્ય રીતે શીયર બોક્સમાં પરીક્ષણમાં ઉપયોગમાં આવતા સાધનો _______ છે.
(a) Shear-box apparatus
શિઅર બોક્સ ઉપકરણ
(b) Bishop’s pore pressure apparatus
બિશપનુ છિદ્ર દબાણ ઉપકરણ
(c) Tri axial shear test apparatus
ટ્રાઇ અક્ષીય દબાણમાં પરીક્ષણ ઉપકરણ
(d) None of the mentioned
ઉલ્લેખ નહીં
Answer:

Option (a)

24.
The drained test is also known as ___________
ડ્રેઇન પરીક્ષણ.......... તરીકે પણ ઓળખવામાં આવે છે.
(a) Direct shear test
ડાયરેક્ટ શીયર પરીક્ષણ
(b) Slow test
ધીમુ પરીક્ષણ
(c) Vane shear test
વેન શીયર પરીક્ષણ
(d) Quick test
ઝડપી પરીક્ષણ
Answer:

Option (b)

25.
To conduct un-drained test, which of the following is used?
અન-ડ્રેઇન પરીક્ષણ કરવા માટે નીચેના માથી શુ વપરાય છે.
(a) Slope grids
ઢાળ ગ્રીડ
(b) Perforated grids
છિદ્રિત ગ્રીડ
(c) Plain grids
સાદો ગ્રીડ
(d) All of the mentioned
ઉલ્લેખ બધા
Answer:

Option (c)

26.
Which of the following is a disadvantage of the box shear test?
નીચેનામાથી કયુ બોક્સ શીયર પરીક્ષણમાં ગેરલાભ છે.
(a) Stress condition of soil is complex
માટીની સ્ટ્રેસ શરત જટિલ છે
(b) The test cannot be used for coarse grained soil
પરીક્ષણ બરછટ દાણાદાર માટી માટે ઉપયોગ કરી શકાતો નથી
(c) No control on the drainage of soil
માટીનુ ડ્રેનેજ પર કોઈ નિયંત્રણ નથી.
(d) The box shear test is more complex test
બોક્સ શિયર પરીક્ષણ વધુ જટિલ પરીક્ષણ છે
Answer:

Option (a)

Showing 21 to 26 out of 26 Questions