SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Shear Strength

Showing 11 to 20 out of 26 Questions
11.
The circle obtained from two dimensional stress system is known as ________
બે પરિમાણીય તણાવ સિસ્ટમ માથી મળતુ વર્તુળ ....... તરીકે ઓળખાય છે.
(a) Principal stress circle
પ્રિન્સિપાલ સ્ટ્રેસ વર્તુળ
(b) Mohr circle
મોહર વર્તુળ
(c) Shearing stress circle
શિયર સ્ટ્રેસ વર્તુળ
(d) None of the mentioned
ઉલ્લેખ નહીં
Answer:

Option (b)

12.

Major principal stress in a soil is represented by the symbol ________

માટીમા મુખ્ય પ્રિન્સિપાલ સ્ટ્રેસ કયા સિમ્બોલ દ્વારા દર્શાવવામાં આવે છે.

(a)

σ1

(b)

σ2

(c)

σ3

(d)

σ4

Answer:

Option (a)

13.
The maximum shear stress τmax, for a soil mass is equal to ___________
માટી સમૂહ માટે મહત્તમ શીયર સ્ટ્રેસ τmax = .........
(a) (σ1  σ3 )/2
(b) (σ1 + σ3 )/2
(c) (σ1 × σ3 )/2
(d) (σ3  σ1 )/2
Answer:

Option (a)

14.
The normal stresses acting on planes of the soil are known as _______
સમતલ પર લાગતુ નોર્મલ સ્ટ્રેસ .......... તરીકે ઓળખવામાં આવે છે.
(a) Major principal stresses
મુખ્ય પ્રિન્સિપાલ સ્ટ્રેસ
(b) Principal stresses
પ્રિન્સિપાલ સ્ટ્રેસ
(c) Minor principal stresses
માઇનોર પ્રિન્સિપાલ સ્ટ્રેસ
(d) Principal planes
પ્રિન્સિપાલ સમતલ
Answer:

Option (a)

15.
The curve obtained by plotting the normal and shear stress is called as _
સામાન્ય અને શીયર સ્ટ્રેસ દ્વારા મેળવવામા આવતા કર્વને ...... તરીકે ઓળખવામાં આવે છે.
(a) Mohr’s envelope
મોહર એનવેલપ
(b) Coulomb envelope
કુલંબ એનવેલપ
(c) Strength envelope
સ્ટ્રેન્થ એનવેલપ
(d) Stress envelope
સ્ટ્રેસ એનવેલપ
Answer:

Option (c)

16.

Theory of failure, was first proposed by ____________

નિષ્ફળતા થિયરી, પ્રથમ ........ દ્વારા રજુ કરવામાં આવી હતી.

(a)

Coulomb

કુલંબ

(b)

Mohr

મોહર

(c)

Casagrande

કાસેગ્રાન્ડે

(d)

Darcy

ડાર્સી

Answer:

Option (a)

17.
According to Coulomb, the relationship between shear strength and normal stress could be represented by _________
કુલંબ અનુસાર, શીયર સ્ટ્રેન્થ અને સામાન્ય સ્ટ્રેસ વચ્ચે ......... સંબંધ છે.
(a) Linear curve
લીનિયર કર્વ
(b) Parabolic curve
પરવલય કર્વ
(c) Straight line
સીધી રેખા
(d) None of the mentioned
ઉલ્લેખ નહીં
Answer:

Option (b)

18.

Mohr envelope can be considered to be straight if the angle of internal friction φ is assumed to be __________

જો આંતરિક ઘર્ષણ φ .......... ધારવામાં આવે તો, મોહર એનવેલપ સીધા હોઈ તેમ ગણી શકાય.

(a)

90°

(b)

>90°

(c)

<90°

(d)

None of the mentioned

ઉલ્લેખ નહીં

Answer:

Option (d)

19.
Which of the following stresses does not have any influence on strength of a material?
નીચેનામાથી કયા સ્ટ્રેસની, મટીરીયલની તાકાત પર કોઇ પ્રભાવ નથી?
(a) Major principal stress
મુખ્ય પ્રિન્સિપાલ સ્ટ્રેસ
(b) Minor principal stress
માઇનોર પ્રિન્સિપાલ સ્ટ્રેસ
(c) Intermediate principal stress
મધ્યવર્તી પ્રિન્સિપાલ સ્ટ્રેસ
(d) Shearing stress
શીયર સ્ટ્રેસ
Answer:

Option (c)

20.
The parameter φ in coulomb’s equation “S = c + σ tan φ”, represents ___
કુલંબના સમીકરણમા "S=C+σ tan φ" માં પરિમાણ φ શુ દર્શાવે છે.
(a) Angle of internal friction
આંતરિક ઘર્ષણકોણ
(b) Angle of slope
ઢાળનો કોણ
(c) None of the mentioned
ઉલ્લેખ નહીં
(d) All of the mentioned
ઉલ્લેખ બધા
Answer:

Option (a)

Showing 11 to 20 out of 26 Questions