Concrete Technology (3350602) MCQs

MCQs of Material For Concrete

Showing 41 to 50 out of 54 Questions
41.

Aggregates to be used for wearing course, the impact value shouldn’t exceed ________ percent.

રોડમાં વપરાતા એગ્રીગેટ માટે ઈમ્પેક્ટ વેલ્યુ કેટલા ટકા કરતા વધવી જોઈએ નહિ ?

(a)

30

(b)

35

(c)

40

(d)

25

Answer:

Option (a)

42.

Which Size of sieve used in fineness test?

ફાઈનનેશ ટેસ્ટમાં કઈ સાઈઝ ની ચાળણી નો ઉપયોગ કરવામાં આઅવે છે ?

(a)

90 micron

90 માઇક્રોન

(b)

50 micron

50 માઇક્રોન

(c)

40 micron

40 માઇક્રોન

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

43.

What is the amount of water required to give the paste in intial & final setting time test.

શરૂઆત અને અંતિમ સેટિંગ સમય પરીક્ષણમાં પેસ્ટ બનાવવા માટે કેટલું પાણી જરૂરી છે.?

(a)

0.78 times

0.78 વખત

(b)

0.85 times

0.85 વખત

(c)

0.77 times

0.77 વખત

(d)

0.76 times

0.76 વખત

Answer:

Option (b)

44.

Give name of natural aggregate?

પ્રાકૃતિક એગ્રીગેટ નું  નામ આપો?

(a)

Sand

રેતી

(b)

Gravel

ગ્રેવલ 

(c)

Granite

ગ્રેનાઇટ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

45.

Give name of artificial  aggregate?

કૃત્રિમ એગ્રીગેટ નું નામ આપો?

(a)

Broken bricks

તૂટેલી ઇંટો

(b)

Air Cooled Slag

એર કૂલ્ડ સ્લેગ

(c)

Sintered Flyash

સીન્ટરેડ ફલાયએશ 

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

46.

Give name of natural light weight aggragate?

કુદરીતી રીતે મળી આવતા વજનમાં હળવા એગ્રીગેટ નું નામ આપો ?

(a)

Pumice

પ્યુમિસ

(b)

Scoria

સ્કોરિયા

(c)

Rise husk

રાઇઝ હસ્ક 

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

47.

Give name of artificial  light weight aggragate?

કૃત્રિમ  રીતે મળી આવતા વજનમાં હળવા એગ્રીગેટ નું નામ આપો ?

(a)

Foamed slag

ફોમેડ સ્લેગ

(b)

Bloated clay

ફૂલેલી માટી

(c)

Expanded shale

વિસ્તૃત શેલ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

48.

Give name of heavy weight aggregate?

ભારે વજનવાળા એગ્રીગેટ નું નામ આપો ?

(a)

Barite

બરાઇટ

(b)

Magnetite

મેગ્નેટાઇટ

(c)

Limonite

લિમોનાઇટ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

49.

Sieve used in abrasion test?

ઘર્ષણ પરીક્ષણમાં કઈ ચાળણી વપરાય છે ?

(a)

 12.5, 10, 1.7 

(b)

 11.5, 10

(c)

12.5, 11.5, 2.6

(d)

 10, 2.36

Answer:

Option (a)

50.

 Concrete mainly consists of

કોંક્રિટ માં મુખ્યત્વે શેનો સમાવેશ  થાય છે?

(a)

Cement

સિમેન્ટ

(b)

Aggregates

એગ્રીગેટ 

(c)

Water

પાણી

(d)

 All the above 

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

Showing 41 to 50 out of 54 Questions