Concrete Technology (3350602) MCQs

MCQs of Material For Concrete

Showing 51 to 54 out of 54 Questions
51.

The aggregate impact value of the aggregate used in

એગ્રીગેટ ની ઈમ્પેક્ટ વેલ્યુ કેટલી હોય છે ?

(a)

Building concrete is less than 45 

બિલ્ડિંગ ના કોંક્રિટમાં  45 કરતા ઓછી છે

(b)

Road pavement concrete is less than 30 

રોડ પેવમેન્ટના  કોંક્રિટ માં 30 કરતા ઓછી છે

(c)

Runway concrete is less than 30

રનવે ના કોંક્રિટ માં 30 કરતા ઓછી છે

(d)

All the above 

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

52.

An excess of flaky particles in concrete aggregates

ફ્લેકી પાર્ટીકલ ના વધારા થી કોન્ક્રીટ માં શું ફેર પડે છે ?

(a)

Decreases the workability

વર્કેબીલીટી  ઘટાડે છે

(b)

 Increases the quantity of water and sand

પાણી અને રેતીનું પ્રમાણ વધે છે

(c)

More than 15% are not desirable

15% કરતા વધારે ઇચ્છનીય નથી

(d)

All the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

53.

The minimum percentage of chemical ingredient of cement is that of

સિમેન્ટના રાસાયણિક ઘટકની ન્યૂનતમ ટકાવારી કોની  છે?

(a)

 Magnesium oxide 

મેગ્નેશિયમ ઓક્સાઇડ

(b)

 Iron oxide 

આયર્ન ઓક્સાઇડ

(c)

 Alumina

એલ્યુમિના

(d)

Lime

ચૂનો

Answer:

Option (a)

54.

 The most useless aggregate is one whose surface texture is

ક્યાં પ્રકારના સપાટી વાળા એગ્રીગેટ યુઝલેસ છે ?

(a)

Smooth

સુંવાળું

(b)

Granular

દાણાદાર

(c)

Glassy

ગ્લાસી

(d)

Honey combed and porous

મધ કોમ્બેડ અને છિદ્રાળુ

Answer:

Option (c)

Showing 51 to 54 out of 54 Questions