Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Estimation and Modes of Measurement

Showing 61 to 65 out of 65 Questions
61.

Pointing is measured generally in

પોઈન્‍ટીંગ સામાન્ય રીતે શેમાં માપવામાં આવે છે?

(a)

Sq.m

ચોરસ મીટર

(b)

Meter

મીટર

(c)

Cu.m

ઘન મીટર

(d)

No.

નંગ

Answer:

Option (a)

62.

Man hole cover is measured generally in

મેન હોલ કવર સામાન્ય રીતે શેમાં માપવામાં આવે છે?

(a)

Sq.m

ચોરસ મીટર

(b)

Meter

મીટર

(c)

Cu.m

ઘન મીટર

(d)

No.

નંગ

Answer:

Option (d)

63.

Honey comb brick masonry is measured in

હનીકોમ્બ બ્રીક મેશનરી શેમાં માપવામાં આવે છે?

(a)

Sq.m

ચોરસ મીટર

(b)

Meter

મીટર

(c)

Cu.m

ઘન મીટર

(d)

No.

નંગ

Answer:

Option (a)

64.

The unit of measurement of steel railing is

સ્ટીલ રેલિંગના માપનનું એકમ કયું છે?

(a)

Cu.m

ઘન મીટર

(b)

No.

નંગ

(c)

Meter

મીટર

(d)

Sq.m

ચોરસ મીટર

Answer:

Option (c)

65.

Centering and shuttering is measured in

સેન્‍ટરીંગ અને શટરીંગ શેમાં માપવામાં આવે છે?

(a)

Cu.m

ઘન મીટર

(b)

Sq.m

ચોરસ મીટર

(c)

No.

નંગ

(d)

Meter

મીટર

Answer:

Option (b)

Showing 61 to 65 out of 65 Questions