21. |
The approximate cost of a building of cubic content of 400 cu.m @ Rs.180/- per cu.m is 180 રૂપીયા પ્રતિ ક્યુબિક મીટર હોય તો 400 ક્યુબિક મીટર ધરાવતા મકાન ની આશરે કિંમત કેટલી હોય?
|
||||||||
Answer:
Option (b) |
22. |
Which method is useful in case of buildings which several similar bays? ઇમારતમાં કેટલાક સમાન બે આવેલા હોય તો તેવા કિસ્સામાં ઉપયોગમાં લેવાય છે તે માટેની પદ્ધતિ કઈ છે?
|
||||||||
Answer:
Option (a) |
23. |
Give the full form of CBRI. CBRI નું પૂર્ણ નામ આપો.
|
||||||||
Answer:
Option (c) |
24. |
For items like electric fittings, Installation of air conditioners, installation of lift, etc. a lump sum amount is put up in the bill of quantities. This amount is known as ઇલેક્ટ્રિકલ ફિટીંગ, એરકન્ડિશનનું કામ, લિફ્ટ બેસાડવાનું કામ જેવી ચીજો માટે,ઉચ્ચક રકમ બિલ ઓફ ક્વોન્ટીટીમાં મૂકવામાં આવે છે. આ રકમ _______ તરીકે ઓળખાય છે.
|
||||||||
Answer:
Option (b) |
25. |
For items like water supply fittings, sanitary fittings, door and window fittings, etc. a lump sum amount is put up in the bill of quantities. This amount is known as પાણી પુરવઠાના ફિટિંગ્સ, સેનિટરી ફીટીંગ્સ, દરવાજા અને વિંડો ફિટિંગ્સ જેવી ચીજો માટે,ઉચ્ચક રકમ બિલ ઓફ ક્વોન્ટીટીમાં મૂકવામાં આવે છે. આ રકમ _______ તરીકે ઓળખાય છે.
|
||||||||
Answer:
Option (a) |
26. |
_______________ is the amount provided in the estimate and bill of quantities for some specialised work to be done by a specialised firm; whose details are not known at the time of preparing estimate. _______________ એ વિશિષ્ટ ફર્મ દ્વારા કેટલાક વિશિષ્ટ કાર્ય કરવા માટે અંદાજ બનાવતી વખતે બિલ ઓફ ક્વોન્ટિટીઝમાં પ્રદાન કરવામાં આવેલી રકમ છે; જેની વિગતો અંદાજ તૈયાર કરતી વખતે ખબર હોતી નથી.
|
||||||||
Answer:
Option (d) |
27. |
The term ______________ is used to denote a procedure of costing or valuing an item of work on the basis of actual labourers and materials required. ______________ શબ્દનો ઉપયોગ વાસ્તવિક મજૂરો અને જરૂરી સામગ્રીના આધારે કામ કરવાની કોઈ વસ્તુની કિંમત અથવા વેલ્યુ નક્કી કરવાની પ્રક્રિયા સૂચવવા માટે થાય છે.
|
||||||||
Answer:
Option (c) |
28. |
There are certain items for which it is not possible for the estimator to fix an amount without seeing and studying them in detail. Such items are known as બાંધકામમાં અમુક આઈટમો એવી હોય છે કે તેમને સ્થળ પર જોઈને વિગતવાર અભ્યાસ કર્યા સિવાય અંદાજકાર તેમની અંદાજિત રકમ નક્કી કરી શકતો નથી. આવી આઈટમોને _______ કહે છે.
|
||||||||
Answer:
Option (c) |
29. |
From the following is not a spot item. નીચેનામાંથી કઈ સ્પોટ આઇટમ નથી.
|
||||||||
Answer:
Option (b) |
30. |
In a detailed estimate the provision for contingencies is usually વિગતવાર અંદાજમાં કન્ટીજન્સી માટેની જોગવાઈ સામાન્ય રીતે કેટલી હોય છે?
|
||||||||
Answer:
Option (b) |