Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Estimation and Modes of Measurement

Showing 41 to 50 out of 65 Questions
41.

In specification of earthwork in foundation, lift and lead specified are, respectively

ફાઉન્ડેશનમાં માટીકામની કામગીરીના વિશિષ્ટ વિવરણમાં અનુક્રમે લિફ્ટ અને લીડ કેટલું હોય છે?

(a)

1.0 m, 20 m

(b)

1.5 m, 20 m

(c)

1.5 m, 30 m

(d)

1.0 m, 25 m

Answer:

Option (c)

42.

No deduction is made from quantity of brick masonry measured in cubic meter for any opening

કોઈપણ બાકોરા માટે ક્યુબિક મીટરમાં માપવામાં આવેલા ઇંટના ચણતરના જથ્થામાંથી કેટલું કપાત કરવામાં આવતું નથી?

(a)

0.10 m2

(b)

0.15 m2

(c)

0.25 m2

(d)

0.35 m2

Answer:

Option (a)

43.

While doing earthwork in filling in foundation trenches the thickness of each layer should not exceed

જ્યારે ફાઉન્ડેશન ખાઈને ભરવામાં આવે છે તે વખતે દરેક સ્તરની જાડાઈ _____ કરતાં વધુ ન હોવી જોઈએ.

(a)

10 cm

(b)

20 cm

(c)

30 cm

(d)

50 cm

Answer:

Option (b)

44.

In measuring plastering , no deduction is made for opening up to

પ્લાસ્ટરિંગના માપમાં, ક્યાં સુધીના બાકોરા માટે કોઈ કપાત કરવામાં આવતું નથી?

(a)

0.25 m2

(b)

1.0 m2

(c)

1.5 m2

(d)

0.5 m2

Answer:

Option (d)

45.

In woodwork a piece of swan timber whose cross sectional demesions do not exceed 5 cm in eithre direction is called

લાકડાં કામમાં લાકડાનો વહેરેલો ટુકડો જેની પહોળાઈ કે જાડાઈ 5 સે.મી. કરતાં ઓછી હોય તેને __________ કહે છે. 

(a)

Batten

બેટન

(b)

Scantling

સ્કેન્ટલિંગ

(c)

Bulk

બલ્ક

(d)

Plank

પ્લેન્ક

Answer:

Option (a)

46.

The multiplying factor for painting of flush door for each side is

દરેક બાજુ માટે ફ્લશ દરવાજાના પેઇન્ટિંગ માટેનો ગુણક પરિબળ કયો છે?

(a)

1.3

(b)

1.2

(c)

0.8

(d)

1.1

Answer:

Option (b)

47.

The multiplying factor for painting of fully glazed door and window for each side is

દરેક બાજુ માટે ફુલી ગ્લેઝ્ડ દરવાજા અને બારીના પેઇન્ટિંગ માટેનો ગુણક પરિબળ કયો છે?

(a)

1.3

(b)

1.2

(c)

0.8

(d)

1.1

Answer:

Option (c)

48.

The multiplying factor for painting of steel rolling shutter for each side is

દરેક બાજુ માટે સ્ટીલ રોલીંગ શટર માટે પેઇન્ટિંગ માટેનો ગુણક પરિબળ કયો છે?

(a)

1.3

(b)

1.2

(c)

0.8

(d)

1.1

Answer:

Option (d)

49.

The multiplying factor for painting of collapsible gate for painting all over is

ચારે બાજુ ફરતા રંગકામ માટે કોલેપ્સીબલ ગેટ માટે પેઇન્ટિંગ માટેનો ગુણક પરિબળ કયો છે?

(a)

0.8

(b)

1.5

(c)

1.3

(d)

1.2

Answer:

Option (b)

50.

Cement is measured in

સિમેન્‍ટ શેમાં માપવામાં આવે છે?

(a)

Bag

બેગ

(b)

Cu.m

ઘન મીટર

(c)

Sq.m

ચોરસ મીટર

(d)

Meter

મીટર

Answer:

Option (a)

Showing 41 to 50 out of 65 Questions