Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Estimation and Modes of Measurement

Showing 51 to 60 out of 65 Questions
51.

Wood is measured in

લાકડું શેમાં માપવામાં આવે છે?

(a)

Bag

બેગ

(b)

Cu.m

ઘન મીટર

(c)

Sq.m

ચોરસ મીટર

(d)

Meter

મીટર

Answer:

Option (b)

52.

Reinforcement steel is measured in

પ્રબલન સ્ટીલ શેમાં માપવામાં આવે છે?

(a)

Bag

બેગ

(b)

Cu.m

ઘન મીટર

(c)

kg

કિલો ગ્રામ

(d)

Meter

મીટર

Answer:

Option (c)

53.

Earthwork in excavation in hard soil is measured in

સખત માટીમાં ખોદાણ શેમાં માપવામાં આવે છે?

(a)

kg

કિલો ગ્રામ

(b)

Meter

મીટર

(c)

Bag

બેગ

(d)

Cu.m

ઘન મીટર

Answer:

Option (d)

54.

Surface dressing is measured in

સરફેસ ડ્રેસીંગ શેમાં માપવામાં આવે છે?

(a)

Cu.m

ઘન મીટર

(b)

Sq.m

ચોરસ મીટર

(c)

Meter

મીટર

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

55.

Brickwork in foundation, plinth and superstructure is measured in

પાયામાં, પ્લીન્‍થમાં, સુપર સ્ટ્રક્ચરમાં ઈંટનું ચણતરકામ શેમાં માપવામાં આવે છે?

(a)

Cu.m

ઘન મીટર

(b)

Sq.m

ચોરસ મીટર

(c)

Meter

મીટર

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

56.

Half brick partition wall is measured generally in

અડધી ઇંટ પાર્ટીશન દિવાલ સામાન્ય રીતે શેમાં માપવામાં આવે છે?

(a)

Sq.m

ચોરસ મીટર

(b)

Meter

મીટર

(c)

Cu.m

ઘન મીટર

(d)

No.

નંગ

Answer:

Option (a)

57.

The damp proof course (D.P.C.) is measured in

ડેમ્પ પ્રૂફ કોર્સ (ડી.પી.સી.) શેમાં માપવામાં આવે છે?

(a)

Cu.m

ઘન મીટર

(b)

Sq.m

ચોરસ મીટર

(c)

Meter

મીટર

(d)

None of these

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

58.

R.C.C. is measured in

R.C.C. શેમાં માપવામાં આવે છે?

(a)

Meter

મીટર

(b)

Sq.m

ચોરસ મીટર

(c)

Cu.m

ઘન મીટર

(d)

None of these

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

59.

Skirting is measured generally in

સ્કીર્ટિંગ સામાન્ય રીતે શેમાં માપવામાં આવે છે?

(a)

Sq.m

ચોરસ મીટર

(b)

Meter

મીટર

(c)

Cu.m

ઘન મીટર

(d)

No.

નંગ

Answer:

Option (b)

60.

Dado is measured generally in

ડેડો સામાન્ય રીતે શેમાં માપવામાં આવે છે?

(a)

No.

નંગ

(b)

Meter

મીટર

(c)

Cu.m

ઘન મીટર

(d)

Sq.m

ચોરસ મીટર

Answer:

Option (d)

Showing 51 to 60 out of 65 Questions