Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Estimation and Modes of Measurement

Showing 11 to 20 out of 65 Questions
11.

The service unit of dam is

ડેમનું સર્વિસ યુનિટ શું છે?

(a)

Student

વિદ્યાર્થી

(b)

Bed

પથારી

(c)

Seat

બેઠક

(d)

Hectare meter

હેક્ટર મીટર

Answer:

Option (d)

12.

The service unit of stadium is

સ્ટેડિયમનું સર્વિસ યુનિટ શું છે?

(a)

Seat

બેઠક

(b)

Bed

પથારી

(c)

Hectare meter

હેક્ટર મીટર

(d)

Student

વિદ્યાર્થી

Answer:

Option (a)

13.

The service unit of road is

રોડનું સર્વિસ યુનિટ શું છે?

(a)

Seat

બેઠક

(b)

Bed

પથારી

(c)

Kilometer

કિલોમીટર

(d)

Hectare meter

હેક્ટર મીટર

Answer:

Option (c)

14.

The service unit of stable is

તબેલાનું સર્વિસ યુનિટ શું છે?

(a)

Student

વિદ્યાર્થી

(b)

Animal

પશુ

(c)

Liter

લિટર

(d)

Person

માણસ

Answer:

Option (b)

15.

__________ is prepared on the basis of plinth area of building.

__________ મકાનના પ્લિંથ વિસ્તારના આધારે તૈયાર કરવામાં આવે છે.

(a)

Cube rate estimate

ક્યુબ રેટ અંદાજ

(b)

Supplementary estimate

પૂરક અંદાજ

(c)

Maintenance estimate

જાળવણી અંદાજ

(d)

Plinth area estimate

પ્લિન્થ એરિયા અંદાજ

Answer:

Option (d)

16.

Pick up the item of work not included in the plinth area estimate.

પ્લિનથ એરિયા એસ્ટિમેટમાં શામેલ ન હોય તેવા કાર્યની આઇટમ કઈ છે?

(a)

Wall thickness

દિવાલની જાડાઈ

(b)

Cantilever porch

કેન્‍ટિલિવર પોર્ચ

(c)

W.C. Area

W.C. વિસ્તાર

(d)

Room area

રુમનો વિસ્તાર

Answer:

Option (b)

17.

Floor area =

ફ્લોર એરિયા =

(a)

Plinth area - Area of walls

પ્લિન્થ એરિયા - દિવાલોનો એરિયા

(b)

Carpet area - Area of walls

કાર્પેટ એરિયા - દિવાલોનો એરિયા

(c)

Plinth area - Carper area

પ્લિન્થ એરિયા - કાર્પેટ એરિયા

(d)

Carpet area - Plinth area

કાર્પેટ એરિયા - પ્લિન્થ એરિયા

Answer:

Option (a)

18.

One building has floor area 150 m² and the floor area rate is 6500 Rs. Calculate the estimated cost of the building.

એક બિલ્ડિંગનો ફ્લોર એરિયા 150 m² છે અને ફ્લોર એરિયા રેટ 6500 રૂપિયા છે. બિલ્ડિંગની અંદાજિત કિંમતની ગણતરી કરો.

(a)

786000 Rs.

(b)

856000 Rs.

(c)

450000 Rs.

(d)

975000 Rs.

Answer:

Option (d)

19.

The useful part of liveable area of a building is called

બિલ્ડિંગનો ખરેખર ઉપયોગી વિસ્તાર ને શું કહેવામાં આવે છે?

(a)

Circulation area

પરિભ્રમણ એરિયા

(b)

Plinth area

પ્લિન્થ એરિયા

(c)

Carpet area

કાર્પેટ એરિયા

(d)

Built up area

બિલ્ટ અપ એરિયા

Answer:

Option (c)

20.

The total estimated cost of building electrification usually accounts for

બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશનની કુલ અંદાજિત કિંમત સામાન્ય રીતે કેટલા ટકા હિસ્સો ધરાવે છે?

(a)

1%

(b)

2%

(c)

12%

(d)

8%

Answer:

Option (d)

Showing 11 to 20 out of 65 Questions