Highway Engineering (3350606) MCQs

MCQs of Traffic engineering

Showing 31 to 40 out of 46 Questions
31.

One of the disadvantages of traffic signals is?

ટ્રાફિક સિગ્નલ નો એક ગેરફાયદો કયો છે?

(a)

Provide orderly moment at intersection

આંતરછેદ પર વ્યવસ્થિત ક્ષણ પ્રદાન કરે છે 

(b)

The quality of the traffic flow improves

ટ્રાફિક પ્રવાહની ગુણવત્તામાં સુધારો થાય છે

(c)

Traffic handling capacity increases

ટ્રાફિક નિયંત્રણની ક્ષમતા વધે છે

(d)

 The rear end collision increases

વાહનની પાછળના ભાગ માં ટકરાવ  વધે છે

Answer:

Option (d)

32.

The traffic signals that are installed for pedestrians are called __________

રાહદારીઓ માટે સ્થાપિત ટ્રાફિક સિગ્નલને __________ કહેવામાં આવે છે?

(a)

Traffic control signals

ટ્રાફિક નિયંત્રણ સિગ્નલ

(b)

Pedestrian signals

રાહદારી સિગ્નલ 

(c)

Special traffic signals

ખાસ ટ્રાફિક સિગ્નલ 

(d)

Automatic signals

ઓટોમેટીક  સંકેતો

Answer:

Option (b)

33.

 Which type of traffic island can be used for reduction of conflict point?

કયા પ્રકારનાં ટ્રાફિક આઇલેન્ડનો ઉપયોગ સંઘર્ષ બિંદુ ઘટાડવા માટે થઈ શકે છે?

(a)

Divisional Island

વિભાગીય આઇલેન્ડ

(b)

Channelized Island

ચેનલાઇઝ્ડ આઇલેન્ડ

(c)

Pedestrian Loading Island

રાહદારી લોડિંગ આઇલેન્ડ

(d)

Rotary Island

રોટરી આઇલેન્ડ

Answer:

Option (d)

34.

Give name of method of traffic volume studies?

ટ્રાફિક વોલ્યુમ અધ્યયનની પદ્ધતિનું નામ આપો?

(a)

Manual count

મેન્યુઅલ ગણતરી

(b)

Mechanical Counter

મિકેનિકલ કાઉન્ટર

(c)

Moving car method

મુવિંગ કાર મેથેડ 

(d)

all of the above 

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

35.

Which equipment is used in manual count method

મેન્યુઅલ ગણતરી પદ્ધતિમાં કયા સાધનોનો ઉપયોગ થાય છે?

(a)

Clock

ઘડિયાળ

(b)

Clip Board, pencile, eraser

ક્લિપ બોર્ડ, પેન્સિલ, ઇરેઝર

(c)

Blank data sheet

ખાલી ડેટા શીટ

(d)

all of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

36.

Give name of mechanical counters

મિકેનિકલ કાઉન્ટરોનું નામ આપો?

(a)

Pneumatic table

ન્યુંમેટીક ટ્યુબ 

(b)

Electric contact

ઇલેક્ટ્રિક કોન્ટેકટ 

(c)

Co axial cable

કો - એક્ષેલ કેબલ

(d)

all of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

37.

Value of PCU for car ?

કાર માટે પીસીયુનું મૂલ્ય?

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (a)

38.

Factor affecting PCU

પીસીયુને અસર કરતા પરિબળ?

(a)

Chracteristic of vehicle

વાહનની લાક્ષણિકતા

(b)

Spacing between vehicle

વાહન વચ્ચે અંતર

(c)

Traffic Stream Charactersistic

ટ્રાફિક સ્ટ્રીમ લાક્ષણિકતા

(d)

all of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

39.

Give name of method of  Origin & destination survey?

ઉદ્ભવ અને અંતિમ સ્થાન ના સર્વે ની પદ્ધતિને નામ આપો?

(a)

Road side interview method

રોડ સાઇડ  ઇન્ટરવ્યૂ પદ્ધતિ

(b)

Home interview method

હોમ ઇન્ટરવ્યૂ પદ્ધતિ

(c)

Licence plate method

લાઇસન્સ પ્લેટ પદ્ધતિ

(d)

all of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

40.

Which information is collected in road side interview method?

રોડ સાઇડ ઇન્ટરવ્યૂ પદ્ધતિમાં કઈ માહિતી એકત્રિત કરવામાં આવે છે?

(a)

Place  and time of origin

સ્થાન અને મૂળ સમય

(b)

place and time of destination

સ્થળ અને અંતિમ સમય પહોચવાનો 

(c)

Route

રૂટ 

(d)

all of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

Showing 31 to 40 out of 46 Questions