Highway Engineering (3350606) MCQs

MCQs of Traffic engineering

Showing 1 to 10 out of 46 Questions
1.

The branch of engineering that deals with improvement of traffic performance, traffic studies and traffic network is called ___________

એન્જિનિયરિંગની શાખા કે જેમાં  ટ્રાફિક કામગીરી, ટ્રાફિક અભ્યાસ અને ટ્રાફિક નેટવર્કમાં સુધારણા કરે છે ને ___________ કહેવામાં આવે છે.?

(a)

Highway engineering

હાઇવે એન્જિનિયરિંગ

(b)

Railway engineering

રેલ્વે એન્જિનિયરિંગ

(c)

Traffic engineering

ટ્રાફિક એન્જિનિયરિંગ

(d)

Traffic management

ટ્રાફિક મેનેજમેન્ટ

Answer:

Option (c)

2.

The “3-Es” of traffic engineering stand for?

ટ્રાફિક એન્જિનિયરિંગના "3-Es" નો અર્થ શું છે?

(a)

Enforcement, empowerment and eradication

અમલીકરણ, સશક્તિકરણ અને નાબૂદી

(b)

Engineering, education and expulsion

ઇજનેરી, શિક્ષણ અને એક્સ્પલ્ષણ

(c)

Engineering, education and enforcement

ઇજનેરી, શિક્ષણ અને એન્ફોર્સમેન્ટ 

(d)

Engineering, education and enthusiasm

ઇજનેરી, શિક્ષણ અને ઉત્સાહ

Answer:

Option (b)

3.

Design of road intersections is a part of ___________

રસ્તાના ઇન્ટરસેક્શન ની ડિઝાઇન ___________ નો ભાગ છે?

(a)

Highway engineering

હાઇવે એન્જિનિયરિંગ

(b)

Railway engineering

રેલ્વે એન્જિનિયરિંગ

(c)

Traffic engineering

ટ્રાફિક એન્જિનિયરિંગ

(d)

Harbour engineering

હાર્બર એન્જિનિયરિંગ

Answer:

Option (c)

4.

What is the most important objective of traffic engineering?

ટ્રાફિક એન્જિનિયરિંગનો સૌથી મહત્વપૂર્ણ હેતુ શું છે?

(a)

To consider pedestrians as obstruction

રાહદારીઓને અવરોધ તરીકે માનવું

(b)

To reduce the accidents

અકસ્માતો ઘટાડવા

(c)

To increase the traffic

ટ્રાફિક વધારવો

(d)

To provide a high speed road without any other priority

અન્ય કોઇ અગ્રતા વિના હાઇ સ્પીડ રસ્તો પૂરો પાડવો

Answer:

Option (b)

5.

The hearing, visibility and reaction time are covered in which type of factors?

સાંભળવું , દ્રશ્યતા અને પ્રતિક્રિયા સમય કયા પ્રકારનાં પરિબળોમાં સમાયેલ છે?

(a)

Physical

ફીઝીકલ 

(b)

 Mental

મેન્ટલ 

(c)

 Psychological

સાયકોલોજીકલ 

(d)

Environmental

પર્યાવરણીય

Answer:

Option (a)

6.

The most likely cause of accidents is ___________

અકસ્માતોનું સૌથી સંભવિત કારણ ___________ છે?

(a)

Impatience in driving

વાહન ચલાવવામાં અધીરાઈ

(b)

Slow speed of vehicle

વાહનની ધીમી ગતિ

(c)

 Pedestrians crossing the road

રસ્તો ક્રોસ કરતા રાહદારીઓ

(d)

all of the above

ઉપરોકત તમામ 

Answer:

Option (a)

7.

What is the first stage in traffic engineering studies?

ટ્રાફિક એન્જિનિયરિંગના અભ્યાસમાં પ્રથમ તબક્કો શું છે?

(a)

Traffic volume studies

ટ્રાફિક વોલ્યુમ અભ્યાસ

(b)

Spot speed studies

સ્પોટ ગતિ અભ્યાસ

(c)

Speed and delay studies

ગતિ અને વિલંબ અભ્યાસ

(d)

Origin and destination studies

મૂળ અને ગંતવ્ય અભ્યાસ

Answer:

Option (a)

8.

The traffic volume is usually expressed in __________

ટ્રાફિક વોલ્યુમ સામાન્ય રીતે __________ માં દર્શાવવામાં આવે છે?

(a)

LMV

એલએમવી

(b)

PCU

પીસીયુ

(c)

LCV

એલસીવી

(d)

HCV

એચ.સી.વી.

Answer:

Option (b)

9.

HCV stands for __________

HCV એટલે __________

(a)

Heavy commercial vehicle

હેવી કોમર્શીયલ વ્હીકલ 

(b)

Heavy cash vehicle

ભારે રોકડ વાહન

(c)

Heavy consolidated vehicle

ભારે કોન્સોલિડેટેડ વાહન

(d)

Hard commercial vehicle

સખત વ્યાવસાયિક વાહન

Answer:

Option (a)

10.

The traffic flow is __________

ટ્રાફિકનો પ્રવાહ __________ છે?

(a)

Static

સ્થિર

(b)

Dynamic

ગતિશીલ

(c)

Static and dynamic

સ્થિર અને ગતિશીલ

(d)

 May be static or dynamic

સ્થિર અથવા ગતિશીલ હોઈ શકે છે

Answer:

Option (b)

Showing 1 to 10 out of 46 Questions