Highway Engineering (3350606) MCQs

MCQs of Traffic engineering

Showing 41 to 46 out of 46 Questions
41.

Types of delay

વિલંબના પ્રકારો?

(a)

Fixed delay

સ્થિર વિલંબ

(b)

Operational delay

ઓપરેશનલ વિલંબ

(c)

Stopeed delay

અવરોધિત વિલંબ

(d)

all of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

42.

Which instrument is used in measurment of spot speed?

સ્પોટ સ્પીડ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Enoscope

એનોસ્કોપ

(b)

Monoscope

મોનોસ્કોપ

(c)

Denoscope

ડેનોસ્કોપ

(d)

all of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

43.

Give name of steps for cocnsidering accidental study

આકસ્મિક અભ્યાસ માટેના પગલાઓને નામ આપો?

(a)

Collection of accident data

અકસ્માત ડેટા સંગ્રહ

(b)

Accident report

અકસ્માત અહેવાલ

(c)

Accident records

અકસ્માત રેકોર્ડ

(d)

all of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

44.

Which information is included in condition diagram ?

કન્ડીશન ડાયાગ્રામ માં શેનો સમાવેશ કરવામાં આવે છે ?

(a)

Property line

પ્રોપર્ટી લાઇન

(b)

Side walks

સાઇડ વોક

(c)

Curves

કર્વ 

(d)

all of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

45.

Give name of traffic control devices

ટ્રાફિક નિયંત્રણ ઉપકરણોનું નામ આપો?

(a)

Signs

ચિન્હો

(b)

Signals

સંકેતો

(c)

marking

માર્કિંગ

(d)

all of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

46.

Give name of marking?

માર્કિંગ ના નામ આપો?

(a)

Pavement marking

પેવમેન્ટ માર્કિંગ

(b)

kerb Marking

કર્બ માર્કિંગ

(c)

Object marking

ઓબ્જેક્ટ માર્કિંગ 

(d)

all of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

Showing 41 to 46 out of 46 Questions