CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Construction Planning, Scheduling and Time Management

Showing 31 to 35 out of 35 Questions
31.
PERT is useful for
PERT.............. માટે ઉપયોગી છે
(a) Routine projects
રૂટિન પ્રોજેક્ટ્સ
(b) maintenance projects
જાળવણી પ્રોજેક્ટ્સ
(c) Research projects
સંશોધન પ્રોજેક્ટ્સ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

32.
CPM is useful for
CPM................. માટે ઉપયોગી છે
(a) Repetitive projects
પુનરાવર્તિત પ્રોજેક્ટ્સ
(b) maintenance projects
જાળવણી પ્રોજેક્ટ્સ
(c) Research projects
સંશોધન પ્રોજેક્ટ્સ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

33.
For crashing the project which activity is to be crashed
પ્રોજેક્ટને ક્રેશ કરવા માટે કઈ પ્રવૃત્તિ ક્રેશ કરવાની છે?
(a) All Critical activities are selected for crashing
બધી ક્રાંતિક પ્રવૃત્તિઓ
(b) Critical activity having least cost slope is selected for crashing
ઓછામાં ઓછો કૉસ્ટ સ્લોપ ધરાવતી ક્રાંતિક પ્રવૃતિ
(c) Critical activity having highest cost slope is selected for crashing
મહતમ કૉસ્ટ સ્લોપ ધરાવતી ક્રાંતિક પ્રવૃતિ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

34.
Direct cost includes cost of
ડાયરેક્ટ ખર્ચમાં કેનો સમાવેશ થાય છે?
(a) cost of material, equipment and manpower
સામગ્રી, સાધનો અને માનવ શક્તિની કિંમત
(b) cost of material only
માત્ર સામગ્રી ની કિંમત
(c) cost of material and manpower
સામગ્રી અને માનવશક્તિની કિંમત
(d) cost of material, equipment, manpower and rent of offices
સામગ્રી, સાધનો, માનવશક્તિ અને કચેરીઓનું ભાડુ
Answer:

Option (a)

35.
Software Primavera introduced in year
સોફ્ટવેર પ્રીમાવેરા................. વર્ષમાં રજૂ કરાઈ
(a) 2000
(b) 1995
(c) 2005
(d) 1983
Answer:

Option (d)

Showing 31 to 35 out of 35 Questions