CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Construction Planning, Scheduling and Time Management

Showing 11 to 20 out of 35 Questions
11.
PERT is
PERT............... છે
(a) Event oriented
ઘટના લક્ષી
(b) Activity oriented
પ્રવૃત્તિલક્ષી
(c) Mostly event oriented
મોટે ભાગે ઘટના લક્ષી
(d) Mostly activity oriented
મોટે ભાગે પ્રવૃત્તિ લક્ષી
Answer:

Option (a)

12.
CPM is
CPM............... છે
(a) Event oriented
ઇવેન્ટ લક્ષી
(b) Activity oriented
પ્રવૃત્તિલક્ષી
(c) Mostly event oriented
મોટે ભાગે ઘટના લક્ષી
(d) Mostly activity oriented
મોટે ભાગે પ્રવૃત્તિ લક્ષી
Answer:

Option (b)

13.
CPM stands for
CPM એટલે
(a) Combined process method
(b) Critical path method
(c) Construction planning method
(d) Continuous progress method
Answer:

Option (b)

14.
CPM requires
CPM માટે શું જરૂરી છે?
(a) Single time estimate
એક સમયનો અંદાજ
(b) Probable time estimate
સંભવિત સમયનો અંદાજ
(c) Triple time estimate
ત્રણ સમયનો અંદાજ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

15.
PERT requires
PERT માટે શું જરૂરી છે?
(a) Single time estimate
એક સમયનો અંદાજ
(b) Probable time estimate
સંભવિત સમયનો અંદાજ
(c) Triple time estimate
ત્રિવિધ સમયનો અંદાજ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

16.
PERT analysis is based upon
PERT વિશ્લેષણ............. પર આધારિત છે
(a) Optimistic time
આશાવાદી સમય
(b) Pessimistic time
નિરાશાવાદી સમય
(c) Most likely time
મોટે ભાગે લાગતો સમય
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

17.
Expected time can be found out from
નીચેના માંથી કયા સમય નો ઉપયોગ કરીનેઅપેક્ષિત સમય મળી શકે છે?
(a) Optimistic time
આશાવાદી સમય
(b) Pessimistic time
નિરાશાવાદી સમય
(c) Most likely time
મોટે ભાગે લાગતો સમય
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

18.
The time activity consumes in most adverse conditions is
ખૂબ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પ્રવૃત્તિને કયો સમય લાગે છે?
(a) Optimistic time
આશાવાદી સમય
(b) Pessimistic time
નિરાશાવાદી સમય
(c) Most likely time
મોટે ભાગે લાગતો સમય
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

19.
The time activity consumes in most favorable conditions is
ખૂબ અનુકૂળ પરિસ્થિતિઓમાં પ્રવૃત્તિને કયો સમય લાગે છે?
(a) Optimistic time
આશાવાદી સમય
(b) Pessimistic time
નિરાશાવાદી સમય
(c) Most likely time
મોટે ભાગે લાગતો સમય
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

20.
The time activity consumes in normal conditions is
સામાન્ય પરિસ્થિતિઓમાં પ્રવૃત્તિ કેટલો સમય લે છે?
(a) Optimistic time
આશાવાદી સમય
(b) Pessimistic time
નિરાશાવાદી સમય
(c) Most likely time
મોટે ભાગે લાગતો સમય
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

Showing 11 to 20 out of 35 Questions