CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Construction Planning, Scheduling and Time Management

Showing 21 to 30 out of 35 Questions
21.
The difference between the total float and free float is called
ટોટલ ફ્લોટ અને ફ્રી ફ્લોટ વચ્ચેના તફાવત ને શું કહેવામાં આવે છે?
(a) Duration
ડ્યુરેસન
(b) Interfering float
ઇન્ટરફીઅરિંગ ફ્લોટ
(c) Critical activity
ક્રાંતિક પ્રવૃત્તિ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

22.
The critical path is
ક્રાંતિક પથ
(a) The longest path of the network
નેટવર્કનો સૌથી લાંબો માર્ગ છે
(b) The shortest path of the network
નેટવર્કનો સૌથી ટૂંકો માર્ગ છે
(c) The average duration path of the network
નેટવર્કનો સરેરાશ અવધિ માર્ગ છે
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

23.
The float of critical activity is always
ક્રાંતિક પ્રવૃત્તિનો ફ્લોટ હંમેશાં........... હોય છે
(a) Maximum
મહત્તમ
(b) Minimum
ન્યૂનતમ
(c) Zero
શૂન્ય
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

24.
A dummy activity in a network
નેટવર્કમાં ડમ્મી પ્રવૃત્તિ
(a) Is represented by dotted line
ડોટેડ લાઇન દ્વારા રજૂ થાય છે
(b) Is an artificial activity
કૃત્રિમ પ્રવૃત્તિ છે
(c) Does not consume time and resources
સમય અને સંસાધનોનો ઉપયોગ કરતી નથી
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

25.
Completion of an activity results in
કોઈ પ્રવૃત્તિ પૂર્ણ થાય તે ઇવેન્ટ ને................. કહેવામાં આવે છે
(a) Head event
હેડ ઇવેન્ટ
(b) Tail event
ટેલ ઇવેન્ટ
(c) Dual role event
ડ્યુઅલ રોલ ઇવેન્ટ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

26.
Activity starts from
કોઈ પ્રવૃત્તિ શરૂ થવાના ઇવેન્ટને............. કહેવામાં આવે છે
(a) Head event
હેડ ઇવેન્ટ
(b) Tail event
ટેલ ઇવેન્ટ
(c) Dual role event
ડ્યુઅલ રોલ ઇવેન્ટ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

27.
Which of the following is a dummy activity?
નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ ડમ્મી છે?
(a) Excavation
ખોદકામ
(b) Curing
ક્યોરિંગ
(c) Laying concrete
કોંક્રિટિંગ
(d) Waiting for material
સામગ્રીની રાહ જોવી
Answer:

Option (d)

28.
Dummy activities are used to
ડમી પ્રવૃત્તિઓ શા માટે વપરાય છે?
(a) Determine the critical path
ક્રાંતિક પથ નક્કી કરવા
(b) Determine the project completion time
પ્રોજેક્ટ સમાપ્ત કરવાનો સમય નક્કી કરવા
(c) Determine the cost of project
પ્રોજેક્ટની કિંમત નક્કી કરવા
(d) Maintain the required network
જરૂરી નેટવર્ક જાળવવા
Answer:

Option (d)

29.
Which of the following is an activity
નીચેનીમાંથી કઈ પ્રવૃત્તિ છે
(a) Excavation
ખોદકામ
(b) Curing
ક્યોરિંગ
(c) Laying concrete
કોંક્રિટિંગ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

30.

Earliest start time of activity equals to

પ્રવૃત્તિ વહેલા માં વહેલી થવાનો સમય કયો હોય છે?

(a)

TE of tail event of an activity

પ્રવૃત્તિના ટેલ ઇવેન્ટના TE જેટલો

(b)

TE of head event of an activity

પ્રવૃત્તિના હેડ ઇવેન્ટના TE જેટલો

(c)

Average time of TE of tail event and head event

ટેલ ઇવેન્ટ અને હેડ ઇવેન્ટના TE ના સરેરાશ સમય જેટલો

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

Showing 21 to 30 out of 35 Questions