CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Construction Planning, Scheduling and Time Management

Showing 1 to 10 out of 35 Questions
1.
Bar chart is suitable for
બાર ચાર્ટ કેના માટે યોગ્ય છે?
(a) Large project
મોટો પ્રોજેક્ટ
(b) Major work
મુખ્ય કામ
(c) Minor work
નાના કામ
(d) All of these
આ બધુજ
Answer:

Option (c)

2.
Bar chart is very popular because
બાર ચાર્ટ ખૂબ જ લોકપ્રિય છે કારણ કે
(a) It is very simple
તે ખૂબ જ સરળ છે
(b) Each activity is shown separately
દરેક પ્રવૃત્તિ અલગથી બતાવવામાં આવે છે
(c) Modification is easy
ફેરફાર સરળ છે
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

3.
Bar chart is also known as
બાર ચાર્ટ................ તરીકે પણ ઓળખાય છે
(a) Flow chart
ફ્લો ચાર્ટ
(b) Time chart
ટાઈમ ચાર્ટ
(c) Travel chart
ટ્રાવેલ ચાર્ટ
(d) Gantt chart
ગેંટ ચાર્ટ
Answer:

Option (d)

4.
A bar chart is drawn for
...................માટે બાર ચાર્ટ દોરવામાં આવે છે
(a) Time versus activity
પ્રવૃત્તિ વિરુદ્ધ સમય
(b) Activity versus resources
સંસાધનો વિરુદ્ધ પ્રવૃત્તિ
(c) Resources versus progress
સંસાધનો વિરુદ્ધ પ્રગતિ
(d) Progress versus time
સમય વિરુદ્ધ પ્રગતિ
Answer:

Option (a)

5.
A drawback of bar chart is that
બાર ચાર્ટની ખામી એ છે કે
(a) All the activities are independent
બધી પ્રવૃત્તિઓ સ્વતંત્ર છે
(b) It is difficult to know whether activity is completed or not
પ્રવૃત્તિ પૂર્ણ થઈ છે કે નહીં તે જાણવું મુશ્કેલ છે
(c) The sequence of activity is not clearly defined
પ્રવૃત્તિનો ક્રમ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

6.
The earliest method of project planning was
પ્રોજેક્ટ પ્લાનિંગની પ્રારંભિક પદ્ધતિ............. હતી
(a) CPM
(b) PERT
(c) Bar chart
બાર ચાર્ટ
(d) Mile stone chart
માઇલ સ્ટોન ચાર્ટ
Answer:

Option (c)

7.

PERT stands for

PERT એટલે

(a)

Programme estimation and reporting techniques

પ્રોગ્રામ એસ્ટીમશન એન્ડ રીપોર્ટીંગ ટેકનીકસ 

(b)

Process estimation and review techniques

પ્રોસેસ એસ્ટીમશન એન્ડ રીવ્યુ  ટેકનીકસ 

(c)

Programme evaluation and review techniques

પ્રોગ્રામ  ઇવેલ્યુશન એન્ડ  રીવ્યુ  ટેકનીકસ 

(d)

Planning estimating and result techniques

પ્લાન્નીંગ  એસ્ટીમેટિંગ  એન્ડ  રીઝલ્ટ  ટેકનીકસ 

Answer:

Option (c)

8.
Actual performance of a task is known as
કાર્યની વાસ્તવિક કામગીરી............. તરીકે ઓળખાય છે
(a) An event
એક ઘટના
(b) An activity
એક પ્રવૃત્તિ
(c) A duration
એક અવધિ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

9.
An activity requires
પ્રવૃત્તિ માટે.................. આવશ્યક છે
(a) Events
ઘટનાઓ
(b) Time and resources
સમય અને સંસાધનો
(c) Resources
સંસાધનો
(d) Energy
ઉર્જા
Answer:

Option (b)

10.
An activity is represented by
પ્રવૃત્તિ................... દ્વારા રજૂ થાય છે
(a) An arrow
તીર
(b) Circle
વર્તુળ
(c) Triangle
ત્રિકોણ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 35 Questions