RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Harbours

Showing 61 to 70 out of 72 Questions
61.
Which is not a type of signal used in harbours?
બંદરમાં કયા પ્રકારનું સિગ્નલ વપરાતુ નથી?
(a) Beacon
બિકન
(b) Semaphore
સેમાફોર
(c) Buoys
બોય્ઝ
(d) Moorings
મૂરિંગ્સ
Answer:

Option (b)

62.
Buoys which support the cables to which vessels are attached are of
બ્યુઇસ કે જે કેબલને સપોર્ટ કરે છે જેમાં વાહણો જોડાયેલા હોય છે તેને
(a) cylindrical shape
નળાકાર આકાર
(b) drum
ડ્રમ
(c) pear shaped
પિઅર આકારની
(d) all of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

63.
Which is not a fixed type navigational aids?
કઇ ફિક્સ પ્રકારની નેવિગેશનલ એઇડ્સ નથી?
(a) Beacon lights
બિકન લાઇટ્સ
(b) Buoys
બૂય્સ
(c) Light on piers
પીયર પર લાઈટ
(d) Light house
લાઇટ હાઉસ
Answer:

Option (b)

64.
Floating type navigational aids are
ફ્લોટિંગ પ્રકાર નેવિગેશનલ એઇડ્સ કયું છે?
(a) Buoys
બૂય્સ
(b) Lightships
લાઇટશીપ્સ
(c) Light house
લાઇટ હાઉસ
(d) Both A and B
A અને B બન્ને
Answer:

Option (d)

65.
The special technique and operations of removing material from the sea bed or a lake to increase the depth of water is called as
સમુદ્રના તળીયે અથવા તળાવમાંથી કાંપ અને માટી ખોદીને કિનારે ઠાલવવાની પ્રક્રિયા તેમજ ટેકનિકને ___________ કહે છે.
(a) Dredging
ડ્રેજિંગ
(b) Excavation
ખોદકામ
(c) Silt removal
કાપ દૂર
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

66.
The initial removal of bed material at the time of building a harbour is called
નવા બંદર બનાવતી વખતે પાણીની જરૂરી ઊંડાઈ મેળવવા કરવામાં આવતા ડ્રેજીંગ ને ________ કહે છે.
(a) Sundry dredging
સન્‍ડ્રી ડ્રેજિંગ
(b) Maintenance dredging
મેન્‍ટેનન્‍સ ડ્રેજિંગ
(c) Capital dredging
કેપીટલ ડ્રેજિંગ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

67.

The recurring work required to remove bed material to maintain the depth of water in the harbour year after year is called 

બંદરની આસપાસ, એપ્રોચ ચેનલ અને બેઝીનમાંથી સમયાંતરે કાંપ દૂર કરવામાં આવતાં ડ્રેજીંગને ____________ કહે છે.

(a)

Sundry dredging

સન્‍ડ્રી ડ્રેજિંગ

(b)

Maintenance dredging

મેન્‍ટેનન્‍સ ડ્રેજિંગ

(c)

Capital dredging

કેપીટલ ડ્રેજિંગ

(d)

None of these

આમાંથી એક પણ નહિ

Answer:

Option (b)

68.
If dredging is to be carried out for reclamation and sanitation purposes, it is called
જો સુધારો અને સેનિટેશન હેતુ માટે ડ્રેજિંગ હાથ ધરવાનું હોય, તો તેને ________કહેવામાં આવે છે.
(a) Sundry dredging
સન્‍ડ્રી ડ્રેજિંગ
(b) Maintenance dredging
મેન્‍ટેનન્‍સ ડ્રેજિંગ
(c) Capital dredging
કેપીટલ ડ્રેજિંગ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

69.
A machine which is specially useful for removing bed material from under water is called
એવું મશીન જે પાણીની નીચેથી તળીયાની સામગ્રીને દૂર કરવા માટે ખાસ ઉપયોગી છે.
(a) Echo sounder
ઇકો સાઉન્ડર
(b) Fathometer
ફેથોમીટર
(c) Dredger
ડ્રેજર
(d) Excavator
ખોદકામ કરનાર
Answer:

Option (c)

70.
The major causes of beach erosion are
બીચ ધોવાણના મુખ્ય કારણો કયા છે?
(a) Direct wave action
ડાયરેક્ટ વેવ એકશન
(b) Sea level changes
સમુદ્ર સપાટીમાં ફેરફાર
(c) River mouth changes
નદીનું મુખ બદલાઈ જાય છે
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 61 to 70 out of 72 Questions