RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Harbours

Showing 31 to 40 out of 72 Questions
31.
Beaufort scale is related to
બ્યુફોર્ટ સ્કેલ શેને સંબંધિત છે?
(a) Earthquake magnitude
ભૂકંપની તીવ્રતા
(b) Wind direction
પવનની દિશા
(c) Velocity of wind
પવનની ગતિ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

32.
The three wind characteristics, namely direction, frequency and intensity can be graphically represented by a diagram known as
પવનની ત્રણ લાક્ષણિકતાઓ, પવનની દિશા, સમયગાળો અને તીવ્રતાને ડાયાગ્રામના સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો તેને ____________ કહે છે.
(a) Tree diagram
ટ્રી ડાયાગ્રામ
(b) Wind rose diagram
વિન્‍ડ રોઝ ડાયાગ્રામ
(c) Venn diagram
વેન ડાયાગ્રામ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

33.
Due to gravitational forces of sun and moon there is periodic rise and fall of ocean waters. This phenomenon is known as
સૂર્ય અને ચંદ્રની ગુરુત્વાકર્ષણ બળોને લીધે સમુદ્રના પાણીની સપાટીમાં સમયાંતરે વધારો અને ઘટાડો થાય છે. આ ઘટના ‌‌‌‌‌‌_____________ તરીકે ઓળખાય છે.
(a) Tides
ભરતી
(b) Wind waves
પવન તરંગો
(c) Tidal bore
ટાઈડલ બોર
(d) lunar tide
લુનાર ભરતી
Answer:

Option (a)

34.
The lowest tide which occurs in half lunar month is called
હાફ લુનાર મહિનામાં જોવા મળતી સૌથી ઓછી ભરતીને __________ કહેવામાં આવે છે.
(a) Neap tide
લઘુતમ ભરતી
(b) Lunar tide
લુનાર ભરતી
(c) Tidal bore
ટાઈડલ બોર
(d) Spring tide
ગુરુતમ ભરતી
Answer:

Option (d)

35.
The Lowest tide of the month is known as
મહિનાની સૌથી નીચી ભરતી ____________ તરીકે ઓળખાય છે.
(a) Spring tide
ગુરુતમ ભરતી
(b) Neap tide
લઘુતમ ભરતી
(c) Diurnal tide
ડ્યુરનલ ભરતી
(d) Tidal bore
ટાઈડલ બોર
Answer:

Option (b)

36.
The full form of M.S.L. is
M.S.L.નું પૂર્ણ નામ જણાવો.
(a) Mean Sea Level
(b) Mean Standard Level
(c) Main Sea Level
(d) Main Standard Level
Answer:

Option (a)

37.
The vertical difference between the high water and low water at a place is called
High water અને low waterની ઊંચાઈના ઊર્ધ્વ તફાવતને ___________ કહે છે.
(a) Tidal range
ટાઇડલ રેન્‍જ
(b) Spring tide
ગુરુતમ ભરતી
(c) Neap tide
લઘુતમ ભરતી
(d) Diurnal tide
ડ્યુરનલ ભરતી
Answer:

Option (a)

38.
The phenomenon of movement and deposition of sand in a zig-zag way due to drifting of sand in the vicinity of coast is called
દરિયાકાંઠાની આજુબાજુમાં રેતી વહી જવાને કારણે ઝિગ-ઝેગ માર્ગમાં હલનચલન અને રેતીની જમાવટની ઘટનાને ___________ કહેવામાં આવે છે.
(a) Beach drift
બીચ ડ્રિફ્ટ
(b) Through action
થ્રુ એક્શન
(c) Littoral drift
લિટોરલ ડ્રિફ્ટ
(d) Sedimentation
સેડિમેંટેશન
Answer:

Option (c)

39.
Primary ocean currents are produced by
Primary ocean currents કઈ રીતે બને છે?
(a) Differences in temperature
તાપમાનમાં તફાવત
(b) Salinity of the sea water
સમુદ્રના પાણીની ખારાશ
(c) Density differences
ઘનતા તફાવતો
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

40.
Turbidity currents are produced by
ટર્બીડિટી કરંટ કઈ રીતે બને છે?
(a) Differences in temperature
તાપમાનમાં તફાવત
(b) Underwater landslide
પાણીની અંદર ભૂસ્ખલન
(c) Density differences
ઘનતા તફાવતો
(d) Salinity of the sea water
સમુદ્રના પાણીની ખારાશ
Answer:

Option (b)

Showing 31 to 40 out of 72 Questions