RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Harbours

Showing 21 to 30 out of 72 Questions
21.
Rockfills extending out from shores, used for roadways, railway track, side wall, etc. are called
કિનારેથી સમુદ્ર તરફના ભાગે વિસ્તરેલ રોક ફિલ્સનો ઉપયોગ રોડવે, રેલ્વે ટ્રેક, બાજુની દિવાલ વગેરે માટે થાય તેને _____________ કહે છે.
(a) Piers
પિયર્સ
(b) Breakwater
બ્રેકવોટર
(c) Trestle
ટ્રેસ્ટલ
(d) Moles
મોલ્સ
Answer:

Option (d)

22.
The impact of ship while docking is taken up by
ડોકિંગ કરતી વખતે ____________ વહાણનો આઘાત સહન છે.
(a) Mooring dolphins
મૂરિંગ ડોલ્ફિન્સ
(b) Bresting dolphins
બ્રેસ્ટીંગ ડોલ્ફિન
(c) Bulkhead
બલ્કહેડ
(d) Fixed mooring Berth
ફિક્સ્ડ મૂરિંગ બર્થ
Answer:

Option (b)

23.
A harbour protected by storms and waves by the natural land contours, rocky out-crops, or islands is known as
જે બંદરનું સમુદ્રી મોજાં, તોફાનો સામે દરિયા કિનારાના જમીનપ્રદેશ, ટાપુઓ અથવા ખડકો દ્વારા રક્ષણ થતું હોય તેને ___________ કહે છે.
(a) Natural harbour
કુદરતી બંદર
(b) Semi-natural harbour
અર્ધ-કુદરતી બંદર
(c) Artificial harbour
કૃત્રિમ બંદર
(d) Natural roadstead
કુદરતી માર્ગ
Answer:

Option (a)

24.
A harbour protected on the sides by the contours of land and requires manmade protection only to the entrance is known as
જે સ્થળે કુદરતી સ્થળાકૃતિ એમની એમ જ રાખી, શાંત પાણીની સ્થિતિ ઊભી કરવા અને વહાણોને રક્ષણ આપવા માટે વધારાની દીવાલો બાંધવા માં આવે તો તેને ____________ કહે છે.
(a) Natural harbour
કુદરતી બંદર
(b) Semi-natural harbour
અર્ધ-કુદરતી બંદર
(c) Artificial harbour
કૃત્રિમ બંદર
(d) Natural roadstead
કુદરતી માર્ગ
Answer:

Option (b)

25.
A harbour is one which is manmade and protected from storms and waves by engineering works is known as
જે હાર્બર માણસો દ્વારા બનાવવામાં આવેલું હોય અને રક્ષણ માટે ઈજનેરી બાંધકામો કરવામાં આવેલાં હોય તેને _____________ કહે છે.
(a) Natural harbour
કુદરતી બંદર
(b) Semi-natural harbour
અર્ધ-કુદરતી બંદર
(c) Artificial harbour
કૃત્રિમ બંદર
(d) Natural roadstead
કુદરતી માર્ગ
Answer:

Option (c)

26.
____________ is a type of utility based harbour.
____________ એ યુટિલિટી આધારિત હાર્બરનો એક પ્રકાર છે.
(a) River harbour
નદી બંદર
(b) Artificial harbour
કૃત્રિમ બંદર
(c) Commercial harbour
વાણિજ્યિક બંદર
(d) Canal harbour
કેનાલ બંદર
Answer:

Option (c)

27.
The important wind characteristics are
પવનની મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ કઈ છે?
(a) The direction of wind
પવનની દિશા
(b) The frequency of wind
પવનની આવૃત્તિ
(c) The intensity of wind
પવનની તીવ્રતા
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

28.
The direction of wind is usually specified by the
પવનની દિશા સામાન્ય રીતે શેના દ્વારા સૂચવવામાં આવે છે?
(a) Compass
કંપાસ
(b) Levelling instrument
લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ
(c) Both A and B
A અને B બન્ને
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

29.
In maritime works, speed of wind is expressed in
દરિયાઇ કામોમાં, પવનની ઝડપ શેમા દર્શાવવામાં આવે છે?
(a) km/hr
(b) knots
(c) miles/hr
(d) none of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

30.
1 knots =
(a) 2.854 km/hr
(b) 1.629 km/hr
(c) 1.577 km/hr
(d) 1.852 km/hr
Answer:

Option (d)

Showing 21 to 30 out of 72 Questions