RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Harbours

Showing 41 to 50 out of 72 Questions
41.
Factors affecting littoral drift are
લિટોરલ ડ્રિફ્ટને અસર કરતા પરિબળો કયા છે?
(a) Direction of waves
મોજાની દિશા
(b) Velocity of waves
મોજાઓના વેગ
(c) Amount of sediment in the water
પાણીમાં કાંપની માત્રા
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

42.
Which instrument used in measurement of the depth of water in harbour?
બંદરમાં પાણીની ઊંડાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
(a) Fathometer
ફેથોમીટર
(b) Echo sounder
ઇકો સાઉન્ડર
(c) Seismograph
સિસ્મોગ્રાફ
(d) Both A and B
A અને B બન્ને
Answer:

Option (d)

43.
Sounding is gives
Sounding શું આપે છે?
(a) Depth of water at any location
કોઈપણ સ્થળે પાણીની ઊંડાઈ
(b) Depth of soil
માટી ની ઊંડાઈ
(c) Depth of water table
પાણીના ટેબલની ઊંડાઈ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

44.
The depth of water obtained from sounding are plotted on the paper, which is known as
Sounding દ્વારા મેળવેલ પાણીની ઊંડાઈ કાગળ પર પ્લોટ કરવામાં આવે છે, જે __________ તરીકે ઓળખાય છે.
(a) Geographic map
જિયોગ્રાફિક નકશો
(b) Topographic map
ટોપોગ્રાફિક નકશો
(c) Hydro-graphic map
હાઇડ્રોગ્રાફિક નકશો
(d) Contour map
કન્ટુર મેપ
Answer:

Option (c)

45.
Structures like piers, wharves, jetties, quey walls, etc. are known as a common name
પિયર્સ, વ્હાર્વ, જેટ્ટી અને ક્વે વોલ વગેરે જેવા સ્ટ્રકચર્સ માટે જનરલ નામ __________ તરીકે ઓળખાય છે.
(a) Moles
મોલ્સ
(b) Docks
ડોક્સ
(c) Cargo
કાર્ગો
(d) Terminal building
ટર્મિનલ બિલ્ડિંગ
Answer:

Option (b)

46.
The open type of piers are made of
ઓપન ટાઈપ પિયર શેના બનેલા હોય છે?
(a) Timber
લાકડા
(b) R.C.C.
આર.સી.સી.
(c) Timber, R.C.C. or both
ટીમ્બર અથવા આર.સી.સી. બંને
(d) Earth or rock fill
અર્થ અથવા રોક ફિલ
Answer:

Option (c)

47.
The solid type of piers are made of
સોલીડ ટાઈપ પિયર શેના બનેલા હોય છે?
(a) Timber
લાકડા
(b) R.C.C.
આર.સી.સી.
(c) Timber, R.C.C. or both
ટીમ્બર અથવા આર.સી.સી. બંને
(d) Earth or rock fill
અર્થ અથવા રોક ફિલ
Answer:

Option (d)

48.
The space between two piers where ships are berthed is known as
બે પિયર્સ વચ્ચેની જગ્યા જ્યાં વહાણોને બર્થ કરવામાં આવે છે તે __________ તરીકે ઓળખાય છે.
(a) Slip
સ્લીપ
(b) Sinks
સિંક
(c) Berth
બર્થ
(d) Loading
લોડીંગ
Answer:

Option (a)

49.
The open type of wharves are made of
ઓપન ટાઈપ વ્હાર્ફ શેના બનેલા હોય છે?
(a) Timber
લાકડા
(b) R.C.C.
આર.સી.સી.
(c) Timber, R.C.C. or both
ટીમ્બર અથવા આર.સી.સી. બંને
(d) Earth or rock fill
અર્થ અથવા રોક ફિલ
Answer:

Option (c)

50.
The solid type of wharves are made of
સોલીડ ટાઈપ વ્હાર્ફ શેના બનેલા હોય છે?
(a) Timber
લાકડા
(b) Earth or rock fill
અર્થ અથવા રોક ફિલ
(c) Timber, R.C.C. or both
ટીમ્બર અથવા આર.સી.સી. બંને
(d) R.C.C.
આર.સી.સી.
Answer:

Option (b)

Showing 41 to 50 out of 72 Questions