RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Harbours

Showing 51 to 60 out of 72 Questions
51.
The marine structure located alongside or at the entrance of a pier or a wharf is
એવું મરીન સ્ટ્ર્કચર જેને બેઝીનના એન્‍ટ્ર્ન્‍સ પાસે કે પીયર અથવા વ્હાર્ફની ધારે આવેલું હોય છે તેને __________ કહે છે.
(a) Pier heads
પિઅર હેડ્સ
(b) Dolphins
ડોલ્ફિન્સ
(c) Breakwater
બ્રેક વોટર
(d) Fenders
ફેંડર્સ
Answer:

Option (b)

52.
The fixed mooring does not require
ફિક્સ મૂરિંગને શેની જરૂર હોતી નથી?
(a) Mooring post
મૂરિંગ પોસ્ટ
(b) Bollard
બોલાર્ડ
(c) Anchors
એન્કર
(d) Capstan
કેપસ્ટન
Answer:

Option (c)

53.
The floating mooring does not require
ફ્લોટિંગ મૂરિંગને શેની જરૂર હોતી નથી?
(a) cables
કેબલ્સ
(b) anchors
એન્કર
(c) bollard
બોલાર્ડ
(d) buoy
બોય
Answer:

Option (c)

54.
The alignment of breakwater should be
બ્રેક વોટરનું એલાઈન્મેન્‍ટ કેવું હોવું જોઈએ.
(a) Horizontal
હોરીઝોન્‍ટલ
(b) Straight
સીધા
(c) Perpendicular
લંબ
(d) Diagonal
ડાયાગોનલ
Answer:

Option (b)

55.
The horizontal or vertical wooden members or rubber strips fastened to the deck or face of the dock is called
ડોકની ધારે આડા અથવા ઊભા લાકડાના અથવા રબર સ્ટ્રીપ રાખવામાં આવે છે જેને ‌‌‌‌________ કહે છે.
(a) Quay wall
ક્વે વોલ
(b) Breasting dolphin
બ્રેસ્ટીંગ ડોલ્ફીન
(c) Mooring dolphin
મૂરિંગ ડોલ્ફિન
(d) Fenders
ફેંડર્સ
Answer:

Option (d)

56.
Rubber fender in shear is a
શીઅરમાં રબર ફેંડર હોય તો તેને ___________ કહે છે.
(a) Hung type fender
હંગ પ્રકારના ફેંડર
(b) Sandwiched type fender
સેન્ડવીચ પ્રકારનો ફેંડર
(c) Arch type rubber fender
આર્ક પ્રકારનું રબર ફેન્ડર
(d) Gravity type fender
ગ્રેવીટી પ્રકારનો ફેંડર
Answer:

Option (b)

57.
Rubber fender in compression is a
કમ્પરેશન માં રબર ફેંડર હોય તો તેને ___________ કહે છે.
(a) Hung type fender
હંગ પ્રકારના ફેંડર
(b) Sandwiched type fender
સેન્ડવીચ પ્રકારનો ફેંડર
(c) Arch type rubber fender
આર્ક પ્રકારનું રબર ફેન્ડર
(d) Gravity type fender
ગ્રેવીટી પ્રકારનો ફેંડર
Answer:

Option (a)

58.
Rubber fender in bending is a
બેન્‍ડીંગમાં રબર ફેંડર હોય તો તેને ___________ કહે છે.
(a) Hung type fender
હંગ પ્રકારના ફેંડર
(b) Sandwiched type fender
સેન્ડવીચ પ્રકારનો ફેંડર
(c) Arch type rubber fender
આર્ક પ્રકારનું રબર ફેન્ડર
(d) Gravity type fender
ગ્રેવીટી પ્રકારનો ફેંડર
Answer:

Option (c)

59.
Which is not a mooring accessory?
મૂરિંગ એસેસરીઝ કઈ નથી?
(a) Bollard
બોલાર્ડ
(b) Capstans
કેપ્સ્ટન
(c) Fender
ફેંડર
(d) Cleat
ક્લીટ
Answer:

Option (c)

60.
Why are moorings provided?
મૂરિંગ્સ કેમ આપવામાં આવે છે?
(a) For anchoring of ships
વહાણોના એન્‍કરીંગ માટે
(b) For towing of ships to the sea
દરિયામાં વહાણો બાંધવા માટે
(c) For repair of ships
વહાણોની મરામત માટે
(d) For washing of ships
વહાણો ધોવા માટે
Answer:

Option (a)

Showing 51 to 60 out of 72 Questions