RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Harbours

Showing 11 to 20 out of 72 Questions
11.
How many components does a harbour comprise of?
બંદરમાં કેટલા ઘટકો હોય છે?
(a) 5
(b) 10
(c) 15
(d) 20
Answer:

Option (b)

12.
In entrance channel, minimum depth of water at least ___________ is necessary.
પ્રવેશ ચેનલમાં, પાણીની ઓછામાં ઓછી ઊંડાઈ ___________ જરૂરી છે.
(a) 20 m
(b) 15 m
(c) 10 m
(d) 5 m
Answer:

Option (c)

13.
The entrance channel ranges from
પ્રવેશ ચેનલની પહોળાઈની રેન્‍જ કેટલી હોય છે?
(a) 100 - 160 m
(b) 100 - 500 m
(c) 0 - 400 m
(d) 100 - 260 m
Answer:

Option (d)

14.
A protective wall constructed from shore towards the sea to enclose harbour and to keep harbour water undisturbed, is known as a
કિનારેથી દરિયામાં કુદરતી કે ક્રુત્રિમ રીતે બાંધેલી દીવાલ જે સમુદ્રનાં મોજાંને રોકી બંદર વિસ્તારમાં શાંત પાણીની સ્થિતિ ઉત્પન્‍ન કરે છે તેને ____________ કહે છે.
(a) Entrance channel
પ્રવેશ ચેનલ
(b) Break water
બ્રેક વોટર
(c) Sheltered basin
શેલ્ટર બેઝીન
(d) Turning basin
ટર્નિંગ બેઝીન
Answer:

Option (b)

15.
The break water can be made of
બ્રેક વોટર કયા મટીરીયલ નું બનાવવામાં આવે છે?
(a) Soil
માટી
(b) Concrete
કોંક્રિટ
(c) Coursed rubble masonry
Coursed રબલ ચણતર
(d) Both B and C
B અને C બંને
Answer:

Option (d)

16.
The water area which is required for manoeuvering the ships after they enter the harbour for going to or leaving a berth is called
વહાણ બંદર વિસ્તારમાં દાખલ થાય પછી તેને ફરવા માટે, બર્થ લેવા જવા માટે, પાછા વળવા માટે જે જગ્યાની જરૂર પડે તેને ____________ કહે છે.
(a) Turning basin
ટર્નિંગ બેઝીન
(b) Break water
બ્રેક વોટર
(c) Sheltered basin
શેલ્ટર બેઝીન
(d) Entrance channel
પ્રવેશ ચેનલ
Answer:

Option (a)

17.
The area protected by shore and break waters is called
કિનારા તેમજ બ્રેક વોટર દ્વારા રક્ષિત જળ વિસ્તારને ____________ કહે છે.
(a) Turning basin
ટર્નિંગ બેઝીન
(b) Break water
બ્રેક વોટર
(c) Sheltered basin
શેલ્ટર બેઝીન
(d) Entrance channel
પ્રવેશ ચેનલ
Answer:

Option (c)

18.
A platform built parallel to the shore for ship to come close to the shore is known as
કિનારાને સમાંતર બાંધેલા સોલીડ પ્લેટફોર્મને __________ કહે છે.
(a) Jetty
જેટી
(b) Wharf
વ્હાર્ફ
(c) Lock
લોક
(d) Port
પોર્ટ
Answer:

Option (b)

19.
A wharf is a platform
વ્હાર્ફ એ એવું પ્લેટફોર્મ છે કે જે
(a) Built parallel to the shore
કિનારાને સમાંતર બાંધવામાં આવે છે
(b) Having berth on one side only
ફક્ત એક તરફ બર્થ હોય છે
(c) Both A and B
A અને B બન્ને
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

20.
The platform constructed perpendicular to the shore having berth on both sides is called
કિનારાને લંબરૂપે બાંધેલા સોલીડ પ્લેટફોર્મ અને બંને બાજુ બર્થ હોય તેને __________ કહે છે.
(a) Jetty
જેટી
(b) Wharf
વ્હાર્ફ
(c) Quay
ક્વે
(d) Lock
લોક
Answer:

Option (a)

Showing 11 to 20 out of 72 Questions