RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Tunnel, Its Surveying and Construction

Showing 11 to 20 out of 38 Questions
11.
Which tunnel section used in subways or navigation purposes?
સબવે અથવા નેવિગેશન હેતુ માટે કયા ટનલ વિભાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
(a) Horse shoe section
હોર્સ શોઈ સેક્શન
(b) Segmental section
સેગમેન્ટલ સેક્સન
(c) Circular section
વર્તુળાકાર સેક્સન
(d) Elliptical section
ઈલીપ્ટીકલ સેક્સન
Answer:

Option (b)

12.
Which tunnel section is comprised of a number of centres?
કયા ટનલ વિભાગમાં અનેક કેન્દ્રોનો સમાવેશ થાય છે?
(a) Circular section
વર્તુળાકાર સેક્સન
(b) Elliptical section
ઈલીપ્ટીકલ સેક્સન
(c) Segmental section
સેગમેન્ટલ સેક્સન
(d) Polycentric section
પોલિસેન્ટ્રિક સેક્સન
Answer:

Option (d)

13.
The alignment of tunnel should be
ટનલની એલાઈન્‍મેંટ કેવી હોવી જોઈએ?
(a) Straight
સ્ટ્રેઇટ
(b) Short
ટૂંકું
(c) Ease and Economical
સરળ અને સસ્તું
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

14.
Dynamite consists of
ડાયનેમાઇટ માં શેનો સમાવેશ થાય છે?
(a) 25 % of sandy earth, 75 % of nitro-glycerin
(b) 35 % of sandy earth, 65 % of nitro-glycerin
(c) 40 % of sandy earth, 60 % of nitro-glycerin
(d) 15 % of sandy earth, 85 % of nitro-glycerin
Answer:

Option (a)

15.
The detonating cord from ignition point to the blast hole is called
પ્રજ્વલન બિંદુથી બ્લાસ્ટ હોલ સુધીની પ્રસ્ફોટન દોરીને _________ કહે છે.
(a) Detonator
ડિટોનેટર
(b) Prime det
પ્રાઇમ ડેટ
(c) Trunk line
ટ્રંકલાઇન
(d) Stemming
સ્ટેમિંગ
Answer:

Option (c)

16.
Give the full form of ANFO
ANFO નું સંપૂર્ણ નામ આપો.
(a) Ammonium Nitrogen Fuel Oil
(b) Ammonium Nitrate Fuel Oil
(c) Aluminium Nitrate Fuel Oil
(d) Aluminium Nitrogen Fuel Oil
Answer:

Option (b)

17.
Give the full form of RDX
RDX નું સંપૂર્ણ નામ આપો.
(a) Rapid Diameter Explosive
(b) Rapid Dimension Excersize
(c) Round Detonating Explosive
(d) Rapid Detonating Explosive
Answer:

Option (d)

18.
Which shafts is used when depth is small?
જ્યારે ઊંડાઈ ઓછી હોય ત્યારે કયા શાફ્ટનો ઉપયોગ થાય છે?
(a) Vertical shafts
વર્ટિકલ શાફ્ટ
(b) Inclined shafts
ત્રાસી શાફ્ટ
(c) Temporary shafts
કામચલાઉ શાફ્ટ
(d) Permanent shafts
કાયમી શાફ્ટ
Answer:

Option (b)

19.
Which one of the following methods is generally adopted for tunneling in rock
નીચેનીમાંથી કઈ પદ્ધતિ સામાન્ય રીતે પથ્થરમાં ટનલિંગ માટે અપનાવવામાં આવે છે?
(a) Full face method
ફુલ ફેસ મેથડ
(b) Top heading and benching method
હિડીંગ અને બેંચ મેથડ
(c) Drift method
ડ્રીફ્ટ મેથડ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

20.
Full face method suitable for
ફુલ ફેસ મેથડ શેના માટે યોગ્ય છે?
(a) Large sized tunnel
મોટા કદની ટનલ
(b) Small sized tunnel
નાના કદના ટનલ
(c) Average sized tunnel
સરેરાશ કદની ટનલ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

Showing 11 to 20 out of 38 Questions