TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Traffic Surveys

Showing 31 to 34 out of 34 Questions
31.
Factor Affecting PCU?
PCU પર અસર કરતા પરિબળ ?
(a) Vehicle characteristic
વાહન ની લાક્ષણિકતા
(b) Roadway Characteristic
રોડ વે લાક્ષણિકતા
(c) Control of traffic
ટ્રાફિક નિયંત્રણ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

32.
Use of Origin & destination survey?
ઓરિજિન એન્ડ અંતિમ સ્થાનના સર્વેનો ઉપયોગ ?
(a) To locate express way
એક્સપ્રેસ માર્ગ locate કરવામાં
(b) To location parking places
એક્સપ્રેસ માર્ગ locate કરવામાં
(c) To regulate the movement of heavy vehicle
ભારે વાહન ના નિયમન માટે
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

33.
Give name of methods for On street parking
On street parking ની રીતના નામ આપો ?
(a) Parallel Parking
સમાંતર પાર્કિંગ
(b) Right angle parking
કાટ કોણ પાર્કિંગ
(c) Both A & B
A અને B બંને
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

34.
On street parking is also known as
On street parking એટલે શું ?
(a) Kerb Parking
કર્બ પાર્કિંગ
(b) Parallel parking
સમાંતર પાર્કિંગ
(c) Right angle parking
જમણો કોણ પાર્કિંગ
(d) none of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

Showing 31 to 34 out of 34 Questions