TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Traffic Surveys

Showing 21 to 30 out of 34 Questions
21.
The area under the parking accumulation curve during a specific period is known as
ચોક્કસ સમયગાળા દરમિયાન પાર્કિંગ સંચય વળાંક હેઠળ ના વિસ્તાર સેના તરીકે ઓળખવામાં આવે છે
(a) Parking load
પાર્કિંગ ભાર
(b) parking Accumulation
પાર્કિંગ એક્યુંમ્લેશન
(c) Parking index
પાર્કિંગ ઇન્ડેક્સ
(d) Parking jam
પાર્કિંગ જામ
Answer:

Option (a)

22.

Give the name of O & D survey

O & D સર્વેના નામ આપો

(a)

Home interview method

(b)

licence plate method

(c)

tag on car method

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

23.
The total number of vehicles parked in an area at a specified moment.
કોઈ ચોક્કસ મોમેન્ટ પર પાર્ક કરેલા વાહનોની સંખ્યાને શું કહે છે ?
(a) Parking load
પાર્કિંગ ભાર
(b) parking Accumulation
પાર્કિંગ એક્યુંમ્લેશન
(c) Parking index
પાર્કિંગ ઇન્ડેક્સ
(d) Parking jam
પાર્કિંગ જામ
Answer:

Option (b)

24.
The number of vehicles parked in a particular area over a given period of time it is known as
કોઈ ચોક્કસ વિસ્તારમાં કોઈ પણ સમયે પાર્ક કરેલા વાહનોની સંખ્યાને શું કહે છે ?
(a) Parking load
પાર્કિંગ ભાર
(b) parking Accumulation
પાર્કિંગ એક્યુંમ્લેશન
(c) Parking index
પાર્કિંગ ઇન્ડેક્સ
(d) Parking volume
પાર્કિંગ વોલ્યુમ
Answer:

Option (d)

25.
traffic survey includes
ટ્રાફિક સર્વે માં શેનો સમાવેશ થાય ?
(a) traffic volume study
ટ્રાફિક વોલ્યુમ નો અભ્યાસ
(b) Traffic capacity study
ટ્રાફિક ક્ષમતા નો અભ્યાસ
(c) Parking study
પાર્કિંગ નો અભ્યાસ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

26.
Various method of traffic volume study
ટ્રાફિક વોલ્યુમ અભ્યાસની વિવિધ પદ્ધતિ કઈ છે ?
(a) Mechanical counters
યાંત્રિક કાઉન્ટર્સ
(b) manual counts
જાતે ગણતરીઓ
(c) moving observer method
મૂવિંગ નિરીક્ષક પદ્ધતિ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

27.
Give the name of automatic counter?
ઓટોમેટીક કાઉન્ટર નામ આપો?
(a) Pneumatic tube
હવાવાળો ટ્યુબ
(b) Co-axial cable
કો - એક્ષેલ કેબલ
(c) Radar
રડાર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

28.

Give full form of PCU?

PCU નું આખું નામ?

(a)

Passenger car unit

(b)

Passenger car block

(c)

Passenger cargo unit

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

29.
Give value of PCU For Car?
કાર માટે PCU ની કિંમત આપો?
(a) 1
(b) 2
(c) 5
(d) 9
Answer:

Option (a)

30.
Give value of PCU For Bus?
બસ માટે PCU ની કિંમત આપો?
(a) 1
(b) 3
(c) 5
(d) 9
Answer:

Option (b)

Showing 21 to 30 out of 34 Questions