Operating Systems (3330701) MCQs

MCQs of Operating System Concepts

Showing 21 to 30 out of 45 Questions
21.

True or False: Job consists program, data and some control information in Batch OS.

(સાચું કે ખોટું: બેચ OSમાં જોબની અંદર પ્રોગ્રામ, ડેટા અને કંટ્રોલ ઇન્ફોર્મેશન આવેલી હોય છે.)

(a)

TRUE

(સાચું) 

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

22.

True or False: Operator would prepare a job and submit it to the Programmers in Batch OS.

(સાચું કે ખોટું: બેચ OSમાં  ઓપરેટર જોબને પ્રીપેર કરે છે અને પ્રોગ્રામર્સ ને સબમીટ કરે છે. )

(a)

TRUE

(સાચું) 

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

23.

True or False : In Batch OS, Operator would sort the jobs in batches with similar requirements, and as computer available, run them batch wise.

(સાચું કે ખોટું: બેચ OS માં ઓપરેટર એક  સરખી રિક્વાયરમેન્ટ વાળી જોબને બેચમાં સૉર્ટ  કરે છે. અને જયારે કોમ્પ્યુટર અવેલેબલ થાય  ત્યારે  તેને બેચ વાઈઝ રન કરે છે.) 

(a)

TRUE

(સાચું) 

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

24.

True or False : In Batch OS, Programmers have direct interaction with jobs.

(સાચું કે ખોટું: બેચ OSમાં પ્રોગ્રામર જોબ સાથે ડાઈરેક્ટ ઇન્ટરેકશન કરી શકે છે.)

(a)

TRUE

(સાચું) 

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

25.

A multiprogramming OS works in a _____________  manner.

(મલ્ટિપ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ _____________ તરીકે વર્ક કરે છે.)

(a)

Active

(એક્ટિવ)

(b)

Preemptive

(પ્રીએમટીવ)

(c)

Non-preemptive

(નોન પ્રીએમટીવ)

(d)

Passive

(પેસિવ)

Answer:

Option (c)

26.

The Primary objective of Multiprogramming OS is to _______________.

(મલ્ટિપ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમનો પ્રાયમરી ગોલ   _______________ છે.)

(a)

Maximum time usage

(ટાઈમનો મેક્સિમમ ઉપયોગ કરવો)

(b)

Maximize CPU usage

(CPUનો મેક્સિમમ ઉપયોગ કરવો)  

(c)

Minimise CPU usage

(CPUનો ઉપયોગ ઓછો કરવો)

(d)

CPU scheduling

(સીપીયુનું શિડ્યુલિંગ કરવું)

Answer:

Option (b)

27.

True or False :The primary objective of Time Sharing OS is to provide better response time to users.

(સાચું કે ખોટું: ટાઈમ શેરિંગ OS  નો મેઈન ઓબ્જેક્ટિવ યુઝર ને બેટર રીસપોન્સ ટાઇમ પ્રોવાઈડ કરવાનો હોય  છે.)

(a)

TRUE

(સાચું) 

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

28.

In which type of OS, Time is key parameter?

(ક્યા પ્રકારની OS માં, ટાઇમ એ કી પેરામીટર તરીકે વર્તે છે ?)

(a)

Multiprogramming OS

(મલ્ટિપ્રોગ્રામિંગ OS)

(b)

Multiprocessing OS

(મલ્ટિપ્રોસેસીંગ OS)

(c)

Real Time Operating System

(રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ)

(d)

Batch OS

(બેચ OS)

Answer:

Option (c)

29.

Which of the following is example of Soft Real Time System?

(નીચેનામાંથી સોફ્ટ રીઅલ ટાઇમ સિસ્ટમનું ઉદાહરણ કયું  છે?)

(a)

Oil refinery System

(ઓઈલ રિફાઇનરી સિસ્ટમ)

(b)

Nuclear Power Plant Controller

(ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કંટ્રોલર )

(c)

Digital audio/multimedia system

(ડિજિટલ ઓડિયો/મલ્ટીમીડિયા સિસ્ટમ)

(d)

Flight Control System

(ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ)

Answer:

Option (c)

30.

Which of the following is example of Operating System?

(નીચેનામાંથી ક્યું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે?)

(a)

MS-Office

(MS-ઓફિસ)

(b)

Fedora

(ફેડોરા)

(c)

Power-Point

(પાવર-પોઇન્ટ)

(d)

VLC media player

(VLC મીડિયા પ્લેયર)

Answer:

Option (b)

Showing 21 to 30 out of 45 Questions