Operating Systems (3330701) MCQs

MCQs of Operating System Concepts

Showing 1 to 10 out of 45 Questions
1.

Which of the following is not true for Operating system?

(નીચેનામાંથી ઓપરેટિંગ સિસ્ટમ માટે શું સાચું નથી?)

(a)

Os is a collection of programs that manages hardware resources

(OS એ હાર્ડવેર રિસોર્સને મેનેજ કરવા માટેનું કલેક્શન છે. )

(b)

Os is a system service provider to the application programs

(એપ્લિકેશન પ્રોગ્રામ્સ માટે સિસ્ટમ સર્વિસ પ્રોવાઇડર તરીકે વર્ક કરે છે.)

(c)

OS Links to interface the hardware and application programs

(OS એ હાર્ડવેર અને એપ્લિકેશન પ્રોગ્રામના ઇંટરફેસને લિંક કરે છે.)

(d)

OS is Hardware

(OS એ હાર્ડવેર છે)

Answer:

Option (d)

2.

Which of the following statement is not goal of operating system?

(નીચેનામાંથી કયું વાક્ય ઓપરેટિંગ સિસ્ટમનો ગોલ નથી ?)

(a)

OS provides convenience for users.

(OS એ યુઝરને કન્વિનિયન્સી પ્રોવાઈડ કરે છે )

(b)

OS provides Efficient operation of the computer system.

(OS એ કમ્પ્યુટર સિસ્ટમને એફિસિયન્ટ ઓપરેશન પ્રોવાઈડ કરે છે)

(c)

OS provides user friendly environment.

(OS એ યુઝર ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે)

(d)

OS is not able to provide resources sharing.

(OS એ રિસોર્સ શેરિંગ પ્રોવાઈડ કરી શકતું નથી)

Answer:

Option (d)

3.

Which component comes at the lowest Level in Operating System?

( ઓપરેટિંગ સિસ્ટમના સૌથી નીચેના લેવલ પર કયું કમ્પોનન્ટ  આવે છે? )

(a)

Hardware

(હાર્ડવેર)

(b)

User

(યુઝર)

(c)

Application Programs

(એપ્લિકેશન પ્રોગ્રામ)

(d)

Monitor

(મોનિટર)

Answer:

Option (a)

4.

Which component comes at the Top Level in Operating System?

( ઓપરેટિંગ સિસ્ટમના સૌથી ઊપરના લેવલ પર કયું કમ્પોનન્ટ આવે છે?)

(a)

Hardware

(હાર્ડવેર)

(b)

User

(યુઝર)

(c)

Application Programs

(એપ્લિકેશન પ્રોગ્રામ)

(d)

Monitor

(મોનિટર)

Answer:

Option (b)

5.

Which of the following is not an example of physical devices ?

(નીચેનામાંથી કયું ફિઝિકલ ડિવાઇસ નું ઉદાહરણ નથી?)

(a)

Processor

(પ્રોસેસર)

(b)

Keyboard

(કીબોર્ડ)

(c)

Monitor

(મોનિટર)

(d)

Operating System

(ઓપરેટિંગ સિસ્ટમ)

Answer:

Option (d)

6.

________________ manages all the connected hardware.

(________________ બધા કનેક્ટેડ હાર્ડવેરને મેનેજ કરે છે.)

(a)

Operating System

(ઓપરેટિંગ સિસ્ટમ)

(b)

User

(યુઝર)

(c)

RAM

(રેમ)

(d)

CPU

(સીપીયુ)

Answer:

Option (a)

7.

________________  provides simple interface between application programs and hardware.

(________________ એપ્લિકેશન પ્રોગ્રામ્સ અને હાર્ડવેર વચ્ચે  ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે.)

(a)

Operating System

(ઓપરેટિંગ સિસ્ટમ)

(b)

User

(યુઝર)

(c)

Hard Disk

(હાર્ડ ડિસ્ક)

(d)

CPU

(સીપીયુ  )

Answer:

Option (a)

8.

________________  hides complex details of hardware from the users.

(________________ યુઝરથી હાર્ડવેરની કોમ્પ્લેક્સ ડીટેઇલ ને હાઇડ કરે છે.)

(a)

Operating System & User both

(ઓપરેટિંગ સિસ્ટમ અને યુઝર બંને )

(b)

User

(યુઝર)

(c)

Operating System

(ઓપરેટિંગ સિસ્ટમ)

(d)

CPU

(સીપીયુ )

Answer:

Option (c)

9.

Operating System From User View is a _____________view.

(યુઝર પોઇન્ટ ઓફ વ્યુથી ઓપરેટિંગ સિસ્ટમ એ _____________ વ્યૂ છે.)

(a)

Top-down

(ટોપ-ડાઉન)

(b)

Middle tier

(મિડલ ટાયર)

(c)

Bottom-up

(બોટમ-અપ)

(d)

Single tier

(સિંગલ  ટાયર)

Answer:

Option (a)

10.

Operating System From System View is a _____________view.

(સિસ્ટમ પોઇન્ટ ઓફ વ્યુથી ઓપરેટિંગ સિસ્ટમ એ _____________ વ્યૂ છે.)

(a)

Top-down

(ટોપ-ડાઉન)

(b)

Bottom-up

(બોટમ-અપ)

(c)

Middle tier

(મિડલ ટાયર)

(d)

Single tier

(સિંગલ  ટાયર)

Answer:

Option (b)

Showing 1 to 10 out of 45 Questions