Operating Systems (3330701) MCQs

MCQs of Operating System Concepts

Showing 11 to 20 out of 45 Questions
11.

From user point of view, OS can be considered as  ____________.

(યુઝર પોઇન્ટ ઓફ વ્યુથી ઓપરેટિંગ સિસ્ટમ ____________ તરીકે ગણી શકાય.)

(a)

Extended Machine

(એક્સટેન્ડેડ  મશીન)

(b)

Accountant

(એકાઉન્ટન્ટ) 

(c)

Protector

(પ્રોટેક્ટર)

(d)

Transistors

(ટ્રાન્ઝિસ્ટર)

Answer:

Option (a)

12.

From system point of view, OS can be considered as an ____________.

(સિસ્ટમ પોઇન્ટ ઓફ વ્યુથી ઓપરેટિંગ સિસ્ટમ ____________ તરીકે ગણી શકાય.)

(a)

Extended Machine

(એક્સટેન્ડેડ  મશીન)

(b)

Resource Manager

(રિસોર્સ મેનેજર)

(c)

Communicator

(કોમ્યુનીકેટર)

(d)

Transistors

(ટ્રાન્ઝિસ્ટર)

Answer:

Option (b)

13.

Which of the following hardware was used in The First Generation operating system?

(ફર્સ્ટ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ માટે ક્યાં હાર્ડવેર નો યુઝ થયો હતો?)

(a)

Vacuum tubes and plug boards

(વેક્યુમ ટ્યુબ અને પ્લગ બોર્ડ)

(b)

Transistors

(ટ્રાન્ઝિસ્ટર)

(c)

Integrated Circuits

(ઈન્ટીગ્રેટેડ સર્કીટ)

(d)

VLSI

Answer:

Option (a)

14.

Which of the following  hardware was used in The Second Generation operating system?

(સેકન્ડ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ માટે ક્યાં હાર્ડવેર નો યુઝ થયો હતો?)

(a)

Vacuum tubes

(વેક્યુમ ટ્યુબ)

(b)

Plug boards

(પ્લગ બોર્ડ)

(c)

Transistors

(ટ્રાન્ઝિસ્ટર)

(d)

VLSI

Answer:

Option (c)

15.

Which of the following  hardware was used in The Third Generation operating system?

(થર્ડ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ માટે ક્યાં હાર્ડવેર નો યુઝ થયો હતો?)

(a)

Vacuum tubes and plug boards

(વેક્યુમ ટ્યુબ અને પ્લગ બોર્ડ)

(b)

Transistors

(ટ્રાન્ઝિસ્ટર)

(c)

Integrated Circuits(ICs)

(ઈન્ટીગ્રેટેડ સર્કીટ (ICS))

(d)

VLSI

Answer:

Option (c)

16.

Which of the following  hardware was used in The Fourth Generation operating system?

(ફોર્થ  જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ માટે ક્યાં હાર્ડવેર નો યુઝ થયો હતો?)

(a)

Vacuum tubes

(વેક્યુમ ટ્યુબ)

(b)

Transistors

(ટ્રાન્ઝિસ્ટર)

(c)

Plug boards

(પ્લગ બોર્ડ)

(d)

LSI

Answer:

Option (d)

17.

Which of the following  hardware was used in The Fifth Generation operating system?

(ફિફ્થ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ માટે ક્યાં હાર્ડવેર નો યુઝ થયો હતો?)

(a)

Vacuum tubes

(વેક્યુમ ટ્યુબ)

(b)

Transistors

(ટ્રાન્ઝિસ્ટર)

(c)

Plug boards

(પ્લગ બોર્ડ)

(d)

VLSI

Answer:

Option (d)

18.

Revised DOS is known as ____________.

(રિવાઈઝડ DOS ____________ તરીકે ઓળખાય છે.)

(a)

MS-OS

(b)

MS-TOS

(c)

MS-DOS

(d)

MS-ROS

Answer:

Option (c)

19.

Which of the following input device was used in the Batch OS?

(નીચેનામાંથી Batch OSમાં કયા ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ થાય છે?)

(a)

Card readers

(કાર્ડ રીડર )

(b)

Scanner

(સ્કેનર)

(c)

Joystick

(જોય સ્ટિક) 

(d)

 Printers

(પ્રિન્ટર)

Answer:

Option (a)

20.

Which of the following output device is used in the Batch OS?

(નીચેનામાંથી Batch OSમાં કયા આઉટપુટ ડિવાઇસનો ઉપયોગ થાય છે?)

(a)

Laser printers

(લેઝર પ્રિન્ટર)

(b)

Line Printer

(લાઈન પ્રિન્ટર )

(c)

Inkjet Printer

(ઇંકજેટ પ્રિન્ટર)

(d)

Thermal  Printers

(થર્મલ પ્રિન્ટર)

Answer:

Option (b)

Showing 11 to 20 out of 45 Questions