Operating Systems (3330701) MCQs

MCQs of Processor & Process Management

Showing 21 to 30 out of 33 Questions
21.

What is the fullform of PID?

(PID(પીઆઈડી)નું ફુલફોર્મ શું છે?)

(a)

Program Identifier 

(પ્રોગ્રામ આઇડેન્ટિફાયર)

(b)

Process instruction Device

(પ્રોસેસ ઇન્સ્ટ્રક્શન ડિવાઇસ)

(c)

Process Identifier

(પ્રોસેસ આઇડેન્ટિફાયર)

(d)

User Information Device

(યુઝર ઇન્ફોર્મેશન ડિવાઇસ)

Answer:

Option (c)

22.

With whose help can we know how much time CPU was used for execution of process?

(પ્રોસેસના એક્ઝિક્યુશન માટે CPU કેટલો ટાઈમ યુઝ થયું એ આપણે કોની મદદ થી જાણી શકીયે છીએ?)  

(a)

IO status information

(IO સ્ટેટસ ઇન્ફોર્મેશન)

(b)

CPU Scheduling Information

(CPU(સીપીયુ) શિડયુલિંગ ઇન્ફોર્મેશન)

(c)

Accounting information

(એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન)

(d)

Memory management information

(મેમરી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન)

Answer:

Option (c)

23.

True or False: With the help of PCB pointer, We can get information about the code, data and stack region in the main memory.)

(સાચું કે ખોટું:  મેઈન મેમરીમાં રહેલા  કોડ, ડેટા અને સ્ટેક રિજનની ઇન્ફોર્મેશન આપણે  PCB પોઇંટરની મદદથી મેળવી શકીયે છીએ.)

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

24.

Which of the following contains Long CPU burst?

(નીચેનામાંથી કયું  લોંગ સીપીયુ બર્સ્ટ ધરાવે છે?)

(a)

CPU-bound Process

(CPU બાઉન્ડ પ્રોસેસ)

(b)

I/O bound Process

(I/O બાઉન્ડ પ્રોસેસ)

(c)

Memory bound Process

(મેમરી બાઉન્ડ પ્રોસેસ)

(d)

All Process

(આપેલ બધી પ્રોસેસ)

Answer:

Option (a)

25.

Which of the following contains Sort CPU burst?

(નીચેનામાંથી કયું શોર્ટ સીપીયુ બર્સ્ટ ધરાવે છે?)

(a)

CPU bound Process

(CPU બાઉન્ડ પ્રોસેસ)

(b)

I/O bound Process

(I/O બાઉન્ડ પ્રોસેસ)

(c)

Memory bound Process

(મેમરી બાઉન્ડ પ્રોસેસ)

(d)

Page bound Process

(પેજ બાઉન્ડ પ્રોસેસ)  

Answer:

Option (b)

26.

Which of the following  contains Infrequent I/O wait?

(નીચેનામાંથી કઈ પ્રોસેસ ક્યારેક જ I/O ઓપરેશન માટે વેઇટ કરતી હોય છે?)

(a)

CPU-bound Process

(CPU બાઉન્ડ પ્રોસેસ)

(b)

I/O bound Process

(I/O બાઉન્ડ પ્રોસેસ)

(c)

Memory bound Process

(મેમરી બાઉન્ડ પ્રોસેસ)

(d)

Page bound Process

(પેજ બાઉન્ડ પ્રોસેસ)  

Answer:

Option (a)

27.

Which of the following  contains frequent I/O wait?

(નીચેનામાંથી કઈ પ્રોસેસ સતત I/O ઓપરેશન માટે વેઇટ કરતી હોય છે?)

(a)

CPU bound Process

(CPU બાઉન્ડ પ્રોસેસ)

(b)

I/O bound Process

(I/O બાઉન્ડ પ્રોસેસ)

(c)

Memory bound Process

(મેમરી બાઉન્ડ પ્રોસેસ)

(d)

Page bound Process

(પેજ બાઉન્ડ પ્રોસેસ)  

Answer:

Option (b)

28.

Waiting time  =  _________________

(વેઇટિંગ ટાઈમ = _________________ 

(a)

Turn-around time – Actual execution time

(ટર્ન અરાઉન્ડ ટાઈમ – એક્ચ્યુઅલ એક્ઝિક્યુશન ટાઈમ)

(b)

Response Time – Actual execution time

(રિસ્પોન્સ ટાઈમ – એક્ચ્યુઅલ એક્ઝિક્યુશન ટાઈમ)

(c)

Total Execution Time – Actual execution time

(ટોટલ એક્ઝિક્યુશન ટાઈમ – એક્ચ્યુઅલ એક્ઝિક્યુશન ટાઈમ)

(d)

Request Time – Actual execution time

(રિકવેસ્ટ ટાઈમ – એક્ચ્યુઅલ એક્ઝિક્યુશન ટાઈમ)

Answer:

Option (a)

29.

Turn-around time =  ___________________

(ટર્ન અરાઉન્ડ ટાઈમ = ___________________ )

(a)

Process finish time – Total Execution Time

(પ્રોસેસ ફિનિશ ટાઈમ -ટોટલ એક્ઝિક્યુશન ટાઈમ)

(b)

Process finish time – Process arrival time

(પ્રોસેસ ફિનિશ ટાઈમ - પ્રોસેસ અરાઈવલ ટાઈમ)

(c)

Process finish time – Response Time

(પ્રોસેસ ફિનિશ ટાઈમ - રિસ્પોન્સ ટાઈમ)

(d)

Process finish time – Request Time 

(પ્રોસેસ ફિનિશ ટાઈમ - રિકવેસ્ટ ટાઈમ)

Answer:

Option (b)

30.

What is the fullform of SRTN?

(SRTNનું ફુલફોર્મ શું છે?)

(a)

Shortest Response Time Next

(શોર્ટેસ્ટ રિસ્પોન્સ ટાઈમ નેક્સ્ટ)

(b)

Shortest Request  Time Next

(શોર્ટેસ્ટ રિકવેસ્ટ ટાઈમ નેક્સ્ટ)

(c)

Shortest Remaining Time Next

(શોર્ટેસ્ટ રિમેઇનીંગ ટાઈમ નેક્સ્ટ)

(d)

Shortest Required Time Next

(શોર્ટેસ્ટ રિક્વાયર્ડ ટાઈમ નેક્સ્ટ)

Answer:

Option (c)

Showing 21 to 30 out of 33 Questions