Operating Systems (3330701) MCQs

MCQs of Processor & Process Management

Showing 11 to 20 out of 33 Questions
11.

True or False : In 'New' state, process awaits to enter in ‘Ready’ state.

(સાચું કે ખોટું: 'ન્યુ' સ્ટેટમાં રહેલી પ્રોસેસ  'રેડી' સ્ટેટમાં એન્ટર થવાની રાહ જુએ છે.)

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

12.

A process, which is in ___________ state, has been loaded into main memory.

(_______ સ્ટેટમાં રહેલી પ્રોસેસ ને મેઈન મેમરીમાં લોડ કરવામાં આવે છે.)

(a)

Terminate

(ટર્મિનેટ)

(b)

New

(ન્યુ)

(c)

Running

(રનિંગ)

(d)

Ready

(રેડી)

Answer:

Option (d)

13.

True or False : It is not possible that more than one process can be in ‘Ready’ state at any time.

(સાચું કે ખોટું: કોઈપણ સમયે ‘રેડી’ સ્ટેટમાં એક કરતાં વધુ પ્રોસેસ હોઈ તે શક્ય નથી.)

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

14.

A process, which is in ____________ state is utilizing CPU.

(જે  પ્રોસેસ ____________  સ્ટેટમાં છે તે સીપીયુનો ઉપયોગ કરી રહી છે.)

(a)

Ready

(રેડી)

(b)

New

(ન્યુ)

(c)

Running

(રનિંગ)

(d)

Terminate

(ટર્મિનેટ)

Answer:

Option (c)

15.

A process, which is in ____________ state, is waiting for some I/O completion or some event to occur.

(____________ સ્ટેટમાં રહેલી પ્રોસેસ કેટલાક I / O કમ્પલીટ થવાની અથવા કેટલીક ઇવેન્ટની બનવાની વેઇટ કરે છે. )

(a)

Ready

(રેડી)

(b)

Waiting

(વેઈટીંગ)

(c)

Running

(રનિંગ)

(d)

Ready

(રેડી)

Answer:

Option (b)

16.

When process completes it's execution. It acquires __________ state.

(જયારે પ્રોસેસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થાય ત્યારે તેને  __________ સ્ટેટ મળે છે.)

(a)

Ready

(રેડી)

(b)

Waiting

(વેઈટીંગ)

(c)

Running

(રનિંગ)

(d)

Terminate

(ટર્મિનેટ)

Answer:

Option (d)

17.

OS maintains a table, called ______________ to store all the information about each process.

(OS  દરેક પ્રોસેસ વિશેની બધી ઇન્ફોર્મેશનને સ્ટોર કરવા માટે એક ટેબલ મેઇન્ટેન કરે છે, જેને ______________ કહે છે.)

(a)

Program counter

(પ્રોગ્રામ કાઉન્ટર)

(b)

Process Table

(પ્રોસેસ ટેબલ)

(c)

Process stack

(પ્રોસેસ સ્ટેક)

(d)

Program Table

(પ્રોગ્રામ ટેબલ)

Answer:

Option (b)

18.

What is the fullform of PCB?

(PCB(પીસીબી)નું ફુલફોર્મ શું છે?)

(a)

Process Container Block 

(પ્રોસેસ  કન્ટેઈનર બ્લોક)

(b)

Process Counter Block

 (પ્રોસેસ કાઉન્ટર બ્લોક)

(c)

Process Code Block 

(પ્રોસેસ કોડ બ્લોક)

(d)

Process Control Block 

(પ્રોસેસ કંટ્રોલ બ્લોક)

Answer:

Option (d)

19.

What is the fullform of TCB?

(TCB(ટીસીબી)નું ફુલફોર્મ શું છે?)

(a)

Task Control Block

(ટાસ્ક કંટ્રોલ બ્લોક)

(b)

Task Counter Block  

(ટાસ્ક કાઉન્ટર બ્લોક)

(c)

Task Code Block

( ટાસ્ક કોડ બ્લોક)

(d)

Task Container Block 

(ટાસ્ક કન્ટેઈનર બ્લોક)

Answer:

Option (a)

20.

Which of the following  does not included in Process Identifier?

(નીચેનામાંથી ક્યું  પ્રોસેસ આઇડેન્ટિફાયરમાં હોતું નથી?)

(a)

PID

(b)

PPID

(c)

UID

(d)

PUID

Answer:

Option (d)

Showing 11 to 20 out of 33 Questions