Operating Systems (3330701) MCQs

MCQs of Processor & Process Management

Showing 1 to 10 out of 33 Questions
1.

Which of the following is not true Process?

(નીચેનામાંથી કયું પ્રોસેસ માટે સાચું નથી?)

(a)

Process is a program in execution.

(પ્રોસેસ એ એક્ઝિક્યુશનનો પ્રોગ્રામ છે.)

(b)

Process is an execution of a program.

(પ્રોસેસ એ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન છે.)

(c)

A Process is an instance of computer program that being executed.

(પ્રોસેસ એ કોમ્પ્યુટર પ્રોગ્રામનું એક ઇન્સ્ટન્સ છે જેને એક્ઝિક્યુટ કરવામાં આવે છે.)

(d)

A Process is an unorganized collection of instructions or statement.

(પ્રોસેસ એ ઇન્સ્ટ્રક્શન અથવા સ્ટેટમેન્ટસનું અનઓર્ગેનાઈઝ્ડ કલેક્શન છે.)

Answer:

Option (d)

2.

A program is a _____________ entity.

(પ્રોગ્રામ એ _____________ એન્ટિટી છે.)

(a)

Dynamic/Active

(ડાયનેમિક / એક્ટિવ)

(b)

Dynamic/Passive

(ડાયનેમિક/પેસિવ)

(c)

Static/Passive

(સ્ટેટીક/પેસિવ)

(d)

Static/Active

(સ્ટેટીક/એક્ટિવ)

Answer:

Option (c)

3.

A process is a _____________ entity.

(પ્રોસેસ એ _____________ એન્ટિટી છે.)

(a)

Dynamic/Passive

(ડાયનેમિક/પેસિવ)

(b)

Dynamic/Active

(ડાયનેમિક/એક્ટિવ)

(c)

Static/Passive

(સ્ટેટીક/પેસિવ)

(d)

Static/Active

(સ્ટેટીક/એક્ટિવ)

Answer:

Option (b)

4.

The memory space required for the process is called ___________.

(પ્રોસેસ માટે જે  મેમરી સ્પેસની જરૂર  પડે છે  તેને ___________ કહેવાય છે.)

(a)

Address space

(એડ્રેસ સ્પેસ)

(b)

Area Space 

(એરિયા સ્પેસ)

(c)

blank space

(બ્લેન્ક સ્પેસ)

(d)

Extra Space

(એક્સ્ટ્રા સ્પેસ)

Answer:

Option (a)

5.

How many programs can be loaded simultaneously in a multitasking system?

(મલ્ટીટાસ્કીંગ સિસ્ટમ માં એક સમયે એક સાથે કેટલા પ્રોગ્રામ લોડ કરી શકાય છે?)

(a)

One

(એક)

(b)

More than One

(એક કરતા વધારે)

(c)

Not even one

(એક પણ નહીં) 

(d)

Only two

(ફક્ત  બે)

Answer:

Option (b)

6.

True or False : Multitasking systems provides only illusion that all processes are running concurrently.

(સાચું કે ખોટું: મલ્ટીટાસ્કીંગ સિસ્ટમ્સ ફક્ત ઈલ્યુઝન પ્રોવાઈડ કરે છે કે બધી પ્રક્રિયાઓ એક સાથે ચાલે છે.)

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

7.

True or False : CPU can do only one work at a time.

(સાચું કે ખોટું: સીપીયુ એક સમયે ફક્ત એક જ કાર્ય કરી શકે છે.)

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

8.

True or False : CPU can execute more than one instruction at the same time.

(સાચું કે ખોટું: સીપીયુ એક જ સમયે એક કરતા વધુ ઇન્સ્ટ્રક્સન એક્ઝિક્યુટ કરી શકે છે ) 

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

9.

In Multitasking systems, if any one process uses the CPU, all other processes are in __________  status.

(મલ્ટિટાસ્કિંગ સિસ્ટમમાં, જો કોઈ એક પ્રોસેસ સીપીયુનો ઉપયોગ કરે છે, તો અન્ય બધી પ્રોસેસ __________ સ્ટેટમાં હોય છે.)

(a)

Waiting

(વેઈટીંગ)

(b)

Running

(રનિંગ)

(c)

Ready

(રેડી)

(d)

Terminate

(ટર્મિનેટ)

Answer:

Option (a)

10.

When a process is first created, it occupies ________ state.

(જ્યારે કોઈ પ્રોસેસને ફર્સ્ટ ક્રિએટ કરવામાં આવે છે, ત્યારે તે ________ સ્ટેટ  ધરાવે છે.)

(a)

Ready

(રેડી)

(b)

New

(ન્યુ)

(c)

Running

(રનિંગ)

(d)

Terminate

(ટર્મિનેટ)

Answer:

Option (b)

Showing 1 to 10 out of 33 Questions