Programming In C++ (3330702) MCQs

MCQs of Constructor and Destructor

Showing 11 to 20 out of 25 Questions
11.

When destructors are called?

(destructors ક્યારે call થાય છે)

(a)

When a program ends

(જયારે પ્રોગ્રામ end થાય ત્યારે)

(b)

When a operator starts

(જયારે operator start થાય ત્યારે)

(c)

All of the mentioned

(d)

When a function starts

(જયારે function start થાય ત્યારે)

Answer:

Option (a)

12.

What is the difference between constructors and destructors?

(કન્સ્ટ્રકટર્સ અને ડિસ્ટ્રક્ટર્સ વચ્ચે શું તફાવત છે?)

(a)

They have a different function name

(તેઓનું  function name અલગ છે)

(b)

Constructors does not have return type whereas destructors do have

(કન્સ્ટ્રકટરો પાસે રીટર્ન ટાઇપ હોતો નથી જ્યારે ડિસ્ટ્રક્ટર ને હોય છે)

(c)

Constructors allow function parameters whereas destructors do not

(કન્સ્ટ્રકટર્સ ફંક્શન parameters ને મંજૂરી આપે છે જ્યારે ડિસ્ટ્રક્ટર્સ મંજૂરી આપતા નથી)

(d)

Constructors does not function parameters

(કન્સ્ટ્રકટરો parameters નું કામ કરતા નથી)

Answer:

Option (c)

13.

How many Destructors are allowed in a Class?

(એક Class માં કેટલા ડિસ્ટ્રક્ટર ને allow કરવામાં આવે છે?)

(a)

1

(b)

2

(c)

3

(d)

Any number

(ગમે એટલા)

Answer:

Option (a)

14.

Which operator is used to declare the destructor?

(ડિસ્ટ્રક્ટર declare કરવા માટે કયા ઓપરેટરનો ઉપયોગ થાય છે?)

(a)

#

(b)

~ (tilde)

(c)

@

(d)

$

Answer:

Option (b)

15.

Can constructors be overloaded?

(કન્સ્ટ્રકટરો ઓવરલોડ થઈ શકે?)

(a)

Yes

(b)

No

Answer:

Option (a)

16.

Assume class TEST. Which of the following statements is/are responsible to invoke copy constructor?

(class TEST Assume કરો. નીચેના કયું statements copy કન્સ્ટ્રક્ટર ને call  માટે જવાબદાર છે)

(a)

TEST T2(T1)

(b)

TEST T4 = T1

(c)

T2 = T1

(d)

TEST T2(T1) and TEST T4 = T1 both

Answer:

Option (d)

17.

 Is it possible to define a constructor with default arguments?

(default arguments સાથે કન્સ્ટ્રક્ટરને define કરવું શક્ય છે?)

(a)

Yes

(b)

No

Answer:

Option (a)

18.

Which among the following best describes constructor overloading?

(નીચેનામાંથી શું કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ નું શ્રેષ્ઠ વર્ણન કરે છે?)

(a)

Defining one constructor in each class of a program

(પ્રોગ્રામ ના દરેક class માં એક કન્સ્ટ્રક્ટર ને define કરે છે )

(b)

Defining more than one constructor in single class

(single class માં એક કરતા વધારે constructor define કરવા)

(c)

Defining more than one constructor in single class with different arguments

(single class માં એક કરતા વધારે constructor define કરવા પરંતુ અલગ અલગ arguments લઇ ને )

(d)

Defining destructor with each constructor

(દરેક constructor સાથે destructor ને define કરવો)

Answer:

Option (c)

19.

Does constructor overloading include different return types for constructors to be overloaded?

(કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ માં constructors માટે વિવિધ return types આવેલ છે?

(a)

Yes, if return types are different, signature becomes different

(હા, જો return types જુદા હોય, તો signature અલગ પડે છે)

(b)

Yes, because return types can differentiate two functions

(હા, કારણ કે return types બે functions ને differentiate કરી શકે છે)

(c)

No, return type can’t differentiate two functions

(ના, return type બે functions ને differentiate કરી શકતું નથી)

(d)

No, constructors doesn’t have any return type

(ના, constructors ને કોઈ return type હોતી નથી)

Answer:

Option (d)

20.

Which among the following represents correct constructor?

(નીચેનામાંથી કયુ સાચો constructor ને રજૂ કરે છે?)

(a)

()classname

(b)

~classname()

(c)

–classname()

(d)

classname()

Answer:

Option (d)

Showing 11 to 20 out of 25 Questions