Database Management System (3330703) MCQs

MCQs of Database System Architecture

Showing 31 to 40 out of 45 Questions
31.

Network Data Model records are represented as ________

(નેટવર્ક ડેટા મોડેલ માં રેકોર્ડ્સ ને ______ તરીકે દર્શાવામાં આવે છે )

(a)

Graph

(ગ્રાફ)

(b)

List

(લીસ્ટ)

(c)

Links

(લીંક)

(d)

Tree

(ટ્રી)

Answer:

Option (a)

32.

Each attribute’s value  is drawn from a set of value which is known as _______

(દરેક એટ્રીબ્યુટ ની વેલ્યુ કોઈ સ્પેસીફિક વેલ્યુ ના સમૂહ પર થી લેવામાં આવે છે જેને _____ કહેવામાં આવે છે )

(a)

Tuples

(ટપલ)

(b)

Attributes

(એટ્રીબ્યુટ)

(c)

Domain

(ડોમેઇન)

(d)

Rows

(રો)

Answer:

Option (c)

33.

In object based data model, object body contains ________

(ઓબ્જેક્ટ બેઝ્ડ ડેટા મોડેલ માં ઓબ્જેક્ટ ની બોડી  ____ કન્ટેઈન કરે છે)

(a)

Data

(ડેટા)

(b)

Methods

(મેથડસ)

(c)

Data and Methods

(ડેટા અને મેથડસ)

(d)

Constructor

(કન્સ્ટ્રકટર)

Answer:

Option (c)

34.

In centralized database system, there will ____ server and ____ users

(સેન્ટ્રલાઈઝડ ડેટાબેઝ સીસ્ટમ માં ______ સર્વર અને ____ યુઝર્સ આવેલા હોય છે)

(a)

1,1

(b)

1, Multiple

(c)

Multiple,1

(d)

Multiple,Multiple

Answer:

Option (b)

35.

In ____ database system, management of resources becomes very difficult.

(______ ડેટાબેઝ સીસ્ટમ માં, રીસોર્સીસ નું મેનેજમેન્ટ કરવું ખુબ જ ડીફીકલ્ટ હોય છે)

(a)

Centralized

(સેન્ટ્રલાઈઝડ)

(b)

Parellel

(પેરેલલ)

(c)

Client-server

(કલાઈન્ટ-સર્વર)

(d)

Distributed

(ડીસ્ટ્રીબ્યુટેડ)

Answer:

Option (b)

36.

How many components are there in Client-server database system?

(કલાઈન્ટ-સર્વર ડેટાબેઝ સીસ્ટમ માં કેટલા કમ્પોનેન્ટ આવેલા હોય છે ?)

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (b)

37.

In ______ database system, each machine is server as well as client also

(_________ ડેટાબેઝ સીસ્ટમ માં દરેક મશીન સર્વર તેમ જ કલાઈન્ટ તરીકે બિહેવ કરે છે)

(a)

Centralized

(સેન્ટ્રલાઈઝડ)

(b)

Parellel

(પેરેલલ)

(c)

Client-server

(કલાઈન્ટ-સર્વર)

(d)

Distributed

(ડીસ્ટ્રીબ્યુટેડ)

Answer:

Option (d)

38.

________ database system's database design is more complex

(______ ડેટાબેઝ સીસ્ટમ ની ડેટાબેઝ ડીઝાઈન ખુબ જ કોમ્પ્લેક્ષ હોય છે)

(a)

Centralized

(સેન્ટ્રલાઈઝડ)

(b)

Parellel

(પેરેલલ)

(c)

Client-server

(કલાઈન્ટ-સર્વર)

(d)

Distributed

(ડીસ્ટ્રીબ્યુટેડ)

Answer:

Option (d)

39.

SPARC means ________

SPARC means ________ 

(a)

Schema Planning And Requirements Committee

(b)

Subschema Planning And Requirements Committee

(c)

Standards Planning And Requirements Committee

Answer:

Option (c)

40.

______ level describes what data are stored in the database and what relationships exist among those data

(ડેટાબેઝ માં શું ડેટા સ્ટોર થશે અને તે બધા ડેટા વચ્ચે શું રીલેશનશીપ છે તે _________ લેવલ દ્રારા દર્શાવામાં આવે છે.)

(a)

Conceptual

(કન્સેપ્ચુઅલ)

(b)

External

(એક્ષટર્નલ)

(c)

Internal

(ઈન્ટર્નલ)

Answer:

Option (a)

Showing 31 to 40 out of 45 Questions