Database Management System (3330703) MCQs

MCQs of Database System Architecture

Showing 21 to 30 out of 45 Questions
21.

Atomicity and concurrency will be handle by whom ?

(એટોમીસીટી અને કોનકરંસી _______ મેનેજર દ્રારા હેન્ડલ થાય છે )

(a)

Buffer Manager

(બફર)

(b)

Transaction manager

(ટ્રાન્જેક્શન)

(c)

File Manager

(ફાઇલ)

(d)

Integrity Manager

(ઈન્ટીગ્રીટી)

Answer:

Option (b)

22.

________ provide faster access to data items

(______  ની મદદ થી  ડેટા આઈટમ ને ઝડપ થી એક્સેસ કરી શકાય છે)

(a)

Data 

(b)

Indices 

(c)

Statistical Data 

(d)

Data Dictionary

Answer:

Option (b)

23.

_________  fetches data from disk storage to memory

(_____  મેનેજર ની મદદ થી ડેટા ને ડિસ્ક સ્ટોરેજ માંથી મેમરી સુધી લઈ જવામાં આવે છે)

(a)

Buffer Manager

(બફર)

(b)

Transaction manager

(ટ્રાન્જેક્શન)

(c)

File Manager

(ફાઇલ)

(d)

Integrity Manager

(ઈન્ટીગ્રીટી)

Answer:

Option (a)

24.

__________  provides interface between low-level data stored and application program and queries

(______ મેનેજર એ લોવ લેવલ ડેટા અને એપ્લીકેશન તથા ક્વેરી બંને વચ્ચે નું ઈન્ટરફેસ પૂરું પાડે છે)

(a)

Buffer Manager

(બફર)

(b)

Transaction manager

(ટ્રાન્જેક્શન)

(c)

Storage Manager

(સ્ટોરેજ)

(d)

File Manager

(ફાઈલ)

Answer:

Option (c)

25.

Data Model is _______

(ડેટા મોડેલ એ ________ છે)

(a)

Used to describe structure of the database

(ડેટાબેઝ નું સ્ટ્રક્ચર ડીસ્ક્રાઈબ કરવા માટે ઉપયોગી છે)

(b)

Set of basic operations on the database

(ડેટાબેઝ પર બેઝીક રુલ્સ અપ્લાય કરે છે)

(c)

Used to describe structure of the database and Set of basic operations on the database

(ડેટાબેઝ નું સ્ટ્રક્ચર ડીસ્ક્રાઈબ કરવા માટે ઉપયોગી છે અને ડેટાબેઝ પર બેઝીક રુલ્સ અપ્લાય કરે છે)

(d)

It allows independent customized user views

(યુઝર ની જરૂરિયાત પ્રમાણે ઈન્ડીપેન્ડન્ટ વ્યુ અલો કરે છે)

Answer:

Option (c)

26.

In a relational Model, relations are termed as ______

(રીલેશનલ મોડેલ માં, રીલેશન ને  _____ તરીકે ઓળખવામાં આવે છે)

(a)

Tuples

(ટપલ)

(b)

Attributes

(એટ્રીબ્યુટ)

(c)

Tables

(ટેબલ્સ)

(d)

Rows

(રો)

Answer:

Option (c)

27.

Hierachical Model records are represented as ________

(હાયરાચીકલ મોડેલ માં રેકોર્ડ્સ ને ______ તરીકે દર્શાવામાં આવે છે )

(a)

Graph

(ગ્રાફ)

(b)

List

(લીસ્ટ)

(c)

Links

(લિંક)

(d)

Tree

(ટ્રી)

Answer:

Option (d)

28.

Which of the following is a record based logical model ?

(નીચે ના માંથી કયું મોડેલ રેકોર્ડ બેસ લોજીકલ મોડેલ છે ?)

(a)

Network Model

(નેટવર્ક મોડેલ)

(b)

E-R Model

(E-R Model)

(c)

Object Oriented Model

(ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ મોડેલ)

(d)

Physical Model

(ફીઝીકલ મોડેલ)

Answer:

Option (a)

29.

Top-to-bottom relationship among the items in a database is established by _____ Model

( _____ મોડેલ માં આઈટમ ની વચ્ચે Top-to-bottom રીલેશનશીપ હોય છે )

(a)

Relational

(રીલેશનલ)

(b)

E-R

(c)

Network

(નેટવર્ક)

(d)

Hierachical

(હાયરાચીકલ)

Answer:

Option (d)

30.

In Hierachical Data Model each child must have a parent ?

(હાયરાચીકલ ડેટા મોડેલ માં દરેક ચાઈલ્ડ નોડ ને પેરેન્ટ નોડ હોય જ ?)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

Showing 21 to 30 out of 45 Questions