Database Management System (3330703) MCQs

MCQs of Database System Architecture

Showing 41 to 45 out of 45 Questions
41.

_____ is the ability to modify the physical schema without requiring any change in logical schema

(ફીઝીકલ સ્કીમા માં કોઈ પણ પ્રકારના ચેન્જ કરવાથી, તેની અસર લોજીકલ સ્કીમા માં થતી નથી તેને ___ કહેવામાં આવે છે)

(a)

Physical Data independence

(ફીઝીકલ ડેટા ઈન્ડીપેડન્સી)

(b)

Logical Data independence

(લોજીકલ ડેટા ઈન્ડીપેડન્સી)

Answer:

Option (a)

42.

Modification in File structure, compression techniques and hashing algorithm can be applied at _______ level

(____ લેવલ એ ફાઇલ ના સ્ટ્રકચર માં, કમ્પ્રેશન ટેકનીક અને હેશીંગ અલ્ગોરીધમ માં ચેન્જ કરવામાં આવે છે)

(a)

Internal

(ઈન્ટર્નલ)

(b)

Conceptual

(કન્સેપ્ચુઅલ)

(c)

External

(એક્ષટર્નલ)

Answer:

Option (a)

43.

______ is the ability to modify the conceptual schema without requiring any change in application programs

(કન્સેપ્ચુઅલ સ્કીમા માં કોઈ પણ પ્રકારના ચેન્જ કરવાથી, તેની અસર એપ્લીકેશન પ્રોગ્રામ માં થતી નથી તેને ___ કહેવામાં આવે છે)

(a)

Physical Data independence

(ફીઝીકલ ડેટા ઈન્ડીપેડન્સી)

(b)

Logical Data independence

(લોજીકલ ડેટા ઈન્ડીપેડન્સી)

Answer:

Option (b)

44.

Which data independence is difficult to apply ?

(કઈ પ્રકારની ડેટા ઈન્ડીપેડન્સી અપ્લાય કરવી ડીફીકલ્ટ હોય છે ?)

(a)

Physical Data independence

(ફીઝીકલ ડેટા ઈન્ડીપેડન્સી)

(b)

Logical Data independence

(લોજીકલ ડેટા ઈન્ડીપેડન્સી)

Answer:

Option (b)

45.

In Hierachical Data Model each parent must have a child?

(હાયરાચીકલ ડેટા મોડેલ માં દરેક પેરેન્ટ નોડ ને ચાઈલ્ડ નોડ હોય જ ?)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

Showing 41 to 45 out of 45 Questions