Database Management System (3330703) MCQs

MCQs of Database System Architecture

Showing 11 to 20 out of 45 Questions
11.

Internal Mapping related to ________ level with ______ level

(ઈન્ટર્નલ મેપિંગ માં _____ લેવલ એ ____ લેવલ સાથે કનેક્ટ થયેલ હોય છે)

(a)

logical, conceptual 

(લોજીકલ,કન્સેપ્ચુઅલ)

(b)

conceptual, external

(કન્સેપ્ચુઅલ, એક્ષટર્નલ)

(c)

external, physical

(એક્ષટર્નલ, ફીઝીકલ)

(d)

conceptual, internal

(કન્સેપ્ચુઅલ, ઈન્ટર્નલ)

Answer:

Option (d)

12.

______ mapping specifies how conceptual records & field are presented

(______ મેપિંગ ની મદદ થી કન્સેપ્ચુઅલ રેકોર્ડ્સ અને ફિલ્ડ કેવી રીતે રીપ્રેસેન્ટ થાય છે તે જાણી શકાય છે)

(a)

Internal

(ઈન્ટર્નલ)

(b)

External

(એક્ષટર્નલ)

Answer:

Option (a)

13.

_______ mapping provides logical independence

(______ મેપિંગ એ લોજીકલ ઈન્ડીપેડન્સી પૂરું પાડે છે)

(a)

Internal

(ઈન્ટર્નલ)

(b)

External

(એક્ષટર્નલ)

Answer:

Option (b)

14.

_______ mapping connect each external schema with conceptual schema

(_______ મેપિંગ માં દરેક એક્શટર્નલ સ્કીમા, કન્સેપ્ચ્યુઅલ સ્કીમા સાથે કનેક્ટેડ હોય છે)

(a)

Internal

(ઈન્ટર્નલ)

(b)

External

(એક્ષટર્નલ)

Answer:

Option (b)

15.

In internal mapping, how many mappings are there between conceptual and internal levels ?

(ઈન્ટર્નલ મેપિંગ માં, કન્સેપ્ચુઅલ અને ઈન્ટર્નલ લેવલ વચ્ચે કેટલા મેપિંગ શક્ય છે ?)

(a)

1

(b)

2

(c)

3

(d)

Many

Answer:

Option (a)

16.

In external mapping, how many mappings are there between conceptual and external levels ?

(એક્ષટર્નલ મેપિંગ માં, કન્સેપ્ચુઅલ અને એક્ષટર્નલ લેવલ વચ્ચે કેટલા મેપિંગ શક્ય છે ?)

(a)

1

(b)

2

(c)

3

(d)

Many

Answer:

Option (d)

17.

As per the database system architecture, Sophisticated user uses _______

(ડેટાબેઝ સીસ્ટમ આર્કિટેક્ચર પ્રમાણે, સોફેસ્ટીકેટેડ યુઝર ____ યુઝ કરે છે)

(a)

Application interface

(એપ્લીકેશન ઈન્ટરફેસ)

(b)

Application program

(એપ્લીકેશન પ્રોગ્રમ)

(c)

Query Tool

(ક્વેરી ટુલ)

(d)

Administrator Tool

(એડમિનીસ્ટ્રેટર ટુલ)

Answer:

Option (c)

18.

How many components are there in Query Processor ?

(ક્વેરી પ્રોસેસર માં કેટલા કમ્પોનન્ટ આવેલા હોય છે ?)

(a)

4

(b)

5

(c)

6

(d)

7

Answer:

Option (c)

19.

Translates DML statements into low level instructions that  _________ understands, this work is done by ______

( _____ દ્રારા સમજી શકાય તેટલા માટે  DML સ્ટેટમેન્ટ ને લોવ લેવલ ઈનસ્ટ્રકશન માં કન્વર્ટ કરવામાં આવે છે અને  આ કાર્ય  ____ દ્રારા પરફોર્મ થાય છે)

(a)

Query Evaluation Engine, DML compiler and organizer

(ક્વેરી ઈવાલ્યુએશન એન્જીન, DML કમ્પ્લાઈલર અને ઓર્ગનાઈઝર)

(b)

Query Evaluation Engine, DDL compiler and organizer

(ક્વેરી ઈવાલ્યુએશન એન્જીન, DDL કમ્પ્લાઈલર અને ઓર્ગનાઈઝર)

(c)

DML compiler and organizer, Query Evaluation Engine

(DML કમ્પ્લાઈલર અને ઓર્ગનાઈઝર,ક્વેરી ઈવાલ્યુએશન એન્જીન)

(d)

DDL compiler and organizer, Query Evaluation Engine

(DDL કમ્પ્લાઈલર અને ઓર્ગનાઈઝર,ક્વેરી ઈવાલ્યુએશન એન્જીન)

Answer:

Option (a)

20.

____________ deal with execution of DDL and DML statements

(_______ એ  DDL અને DML સ્ટેટમેન્ટ ના એક્ષીક્યુશન ને હેન્ડલ કરવાનું કામ કરે છે)

(a)

Query Evaluation Engine

(ક્વેરી ઈવાલ્યુએશન એન્જીન)

(b)

DDL interpreter

(DDL ઈન્ટરપ્રીટર)

(c)

Compiler and Linker

(કમ્પ્લાઈલર  અને લીન્કર)

(d)

Query Processor

(ક્વેરી પ્રોસેસર)

Answer:

Option (d)

Showing 11 to 20 out of 45 Questions