Database Management System (3330703) MCQs

MCQs of Relational Algebra and implementation using SQL

Showing 51 to 50 out of 60 Questions
51.

How many types of subquery is/are there ?

(સબ ક્વેરી કેટલા પ્રકારની હોય છે?)

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (c)

52.

If we are using <,>,<=,>= operator in sub query then that sub query is known as ________

(જો આપણે સબ ક્વેરી માં  <,>,<=,>= ઓપરેટર નો ઉપયોગ કરી છીએ તો તે ______ સબ ક્વેરી છે)

(a)

Single Row

(b)

Multiple Row

(c)

Correlated 

Answer:

Option (a)

53.

If we are using IN,LIKE,NOT operator in sub query then that sub query is known as ________

(જો આપણે સબ ક્વેરી માં  IN,LIKE,NOT ઓપરેટર નો ઉપયોગ કરી છીએ તો તે ______ સબ ક્વેરી છે)

(a)

Single Row

(b)

Multiple Row

(c)

Correlated 

Answer:

Option (b)

54.

If a sub query is dependent on the outer query then that sub query is know asn __________

(જો કોઈ સબ ક્વેરી એ આઉટર ક્વેરી પર ડીપેન્ડ હોય છે તો તે ______ સબ ક્વેરી છે)

(a)

Single Row

(b)

Multiple Row

(c)

Correlated 

Answer:

Option (c)

55.

Which of the following operator can not be used in sub query ?

(નીચે ના માંથી કયો ઓપરેટર સબ ક્વેરી માં ઉપયોગ કરી શકાય નહિ ?)

(a)

<

(b)

ANY

(c)

IN

(d)

AND

Answer:

Option (d)

56.

______ store data dictionary only, it will not store data

(_____ ફક્ત ડેટા ડીક્ષનરી જ સ્ટોર કરે છે, તે ડેટા સ્ટોર કરતું નથી)

(a)

Join

(b)

View

(c)

Table

(d)

Store Procedure

Answer:

Option (b)

57.

If the name of the view is emp then which of the following query is true for displaying the view ?

(જો view નું નામ emp હોય તો view ને ડિસ્પ્લે કરવા માટે નીચેના માંથી કઈ ક્વેરી સાચી છે ?)

(a)

select * from view emp;

(b)

view emp;

(c)

select * from emp;

(d)

display emp;

Answer:

Option (c)

58.

We can modify data definition of view without dropping it

(આપણે view ના ડેટા ડેફીનેશન માં મોડીફીકેશન તેને ડ્રોપ કર્યા વગર પણ કરી શકીએ છીએ)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

59.

If the name of the view is emp then which of the following query is true for deleting the view ?

(જો view નું નામ emp હોય તો view ને ડિલીટ કરવા માટે નીચેના માંથી કઈ ક્વેરી સાચી છે ?)

(a)

delete emp;

(b)

drop emp;

(c)

delete view emp;

(d)

drop view emp;

Answer:

Option (d)

60.

_____ put spaces between section of a report or remove duplicate values

(રીપોર્ટ માં આવેલ સેક્શન માં વચ્ચે સ્પેસ મુકવા માટે અથવા ડુપ્લીકેટ વેલ્યુ ને દુર કરવા માટે _______ કમાંડ નો ઉપયોગ થાય છે)

(a)

column

(b)

break on

(c)

skip

(d)

delete

Answer:

Option (b)

Showing 51 to 50 out of 60 Questions