Data Structures (3330704) MCQs

MCQs of Basic Concepts of Data Structures

Showing 1 to 10 out of 37 Questions
1.

Which of these is not suitable for data structure?

( નીચેનામાંથી કયા ડેટા સ્ટ્રક્ચર માટે યોગ્ય નથી? )

(a)

Way of storing data

( ડેટા સ્ટોર કેવી રીતે થાય ચે તેદર્શાવે છે  )

(b)

Way of Manpulating data 

( ડેટા મેનીપ્યુલેટ કેવી રીતે થાય છે તે દર્શાવે છે)

(c)

Logical relationship between Element 

( એલિમેન્ટ વચ્ચે લોજિકલ રિલેશનશિપ દર્શાવે છે  )

(d)

It is Not Collection of data

( ડેટા નું કલેકશન નથી  )

Answer:

Option (d)

2.

What is record ?

(રેકોર્ડ એટલે શું ?

(a)

Collection of  information of same items

(એક સરખી ડેટા આઈટમ ની ઈન્ફોર્મેશન નું કલેકશન છે)

(b)

Collection of  information of particular items

(પર્ટિક્યુલર આઈટમ ની ઈન્ફોર્મેશન નું કલેકશન છે) 

(c)

Store element of data itemડેટા

(આઇટમના એલિમેન્ટ સ્ટોર કરે છે.)

(d)

Both Collection of  information of same items & Collection of  information of particular items

(એક સરખી ડેટા આઈટમ નીઈન્ફોર્મેશન નું કલેકશન  અને પર્ટિક્યુલર ડેટા આઈટમ ની ઈન્ફોર્મેશન નું કલેકશન છે)

Answer:

Option (b)

3.

Collection of records are known as_______________.

( રેકોર્ડના કલેકશનને  શું કહે છે ? )

(a)

Cells

( સેલ્લ્સ  )

(b)

Key

( કી  )

(c)

Fields

( ફિલ્ડ )

(d)

 Table

( ટેબલ  )

Answer:

Option (d)

4.

Which of the following is primitive  data structure?

( નીચેનામાંથી કયું પ્રીમિટિવ ડેટા સ્ટ્રક્ચર છે? )

(a)

Float

(b)

Array

(c)

Stack

(d)

Tree

Answer:

Option (a)

5.

Which of the following is non-primitive data structures ?

( નીચેનામાંથી કયું નોન પ્રીમિટિવ ડેટા સ્ટ્રક્ચર છે? )

(a)

Integer

(b)

Float

(c)

Arrary

(d)

Double

Answer:

Option (c)

6.

Data structures with same type of elements are called ?

( એક સરખી ડેટા ટાઈપના એલીમેન્ટ ધરાવતા સ્ટ્રક્ચર ને શું કહેવાય છે? )

(a)

Homogeneous Data Structure

( હોમોજિનિયસ ડેટા સ્ટ્રક્ચર )

(b)

Non-Homogeneous Data Structure

( નોન  હોમોજિનિયસ ડેટા સ્ટ્રક્ચર )

(c)

Primitive Data Structure

( પ્રીમિટિવ ડેટા સ્ટ્રક્ચર )

(d)

Non Primitive Data Structure

( નોન પ્રીમિટિવ ડેટા સ્ટ્રક્ચર )

Answer:

Option (a)

7.

Which of the following is Non-Homogenous Data Structure ?

( નીચેનામાંથી કયું નોન હોમોજિનિયસ  ડેટા સ્ટ્રક્ચર છે? )

(a)

Structure and Class

( સ્ટ્રક્ચર અને  ક્લાસ )

(b)

Array and Structure

( એરે અને  સ્ટ્રક્ચર )

(c)

Array and Class

( એરે અને ક્લાસ )

(d)

Stack

( સ્ટેક ) 

Answer:

Option (a)

8.

Data stored in linear order are ________.

( લિનીઅર ઓર્ડર માં સ્ટોર થયેલા ડેટાને શું કહેવાય ? )

(a)

Linear data structure

( લિનીઅર ડેટા સ્ટ્રક્ચર  )

(b)

Non Linear Data structure

( નોન લિનીઅર ડેટા સ્ટ્રક્ચર )

(c)

Both Linear Data Structure & Non linear Data Structure

( લિનીઅર ડેટા સ્ટ્રક્ચર  અને નોન લિનીઅર ડેટા સ્ટ્રક્ચર બંને )

(d)

Neither Linear Data Structure nor Non linear Data Structure

( લિનીઅર ડેટા સ્ટ્રક્ચર અને નોન લિનીઅર ડેટા સ્ટ્રક્ચર બંને માંથી એકપણ નહિ )

Answer:

Option (a)

9.

Which data structure not directly operated on machine language ?

( કયા ડેટા સ્ટ્રક્ચર ડીરેકટ મશીન લેન્ગવેજ પર ઓપેરેટ નથી થતા? )

(a)

Primitive data structure

( પ્રીમિટિવ ડેટા સ્ટ્રક્ચર )

(b)

Homogeneous data structure

( હોમોજિનિયસ ડેટા સ્ટ્રક્ચર )

(c)

Non primitive data structure

( નોન પ્રીમિટિવ ડેટા સ્ટ્રક્ચર )

(d)

Non homogeneous Data structure

( નોન  હોમોજિનિયસ ડેટા સ્ટ્રક્ચર )

Answer:

Option (c)

10.

The elements of an array are stored successively in memory cells because _________

( Array ના એલિમેન્ટ મેમરી માં ક્રમસર સ્ટોર થાય છે કારણ કે ____ )

(a)

It is non Linear Data Stucture

( નોન લિનીઅર ડેટા સ્ટ્રક્ચર છે )

(b)

It is Linear Data Structure

( લિનીઅર ડેટા સ્ટ્રક્ચર છે )

(c)

Both It is non Linear Data Stucture and It is Linear Data Stucture 

(નોન લિનીઅર ડેટા સ્ટ્રક્ચર છે અને  લિનીઅર ડેટા સ્ટ્રક્ચર બંને છે  )

(d)

It is Primitive data structure

( પ્રીમિટિવ ડેટા સ્ટ્રક્ચર છે )

Answer:

Option (b)

Showing 1 to 10 out of 37 Questions