Data Structures (3330704) MCQs

MCQs of Strings

Showing 1 to 10 out of 17 Questions
1.

String is _____.

( સ્ટ્રીંગ એટલે ____ ).

(a)

Array of numbers

( નંબરનો array છે)

(b)

Array of characters

( કેરેક્ટરનો array છે )

(c)

Both Array of numbers & Array of characters

( નંબરનો array અને કેરેક્ટરનો array બંને છે )

(d)

only one Character

( એક જ કેરેક્ટર છે )

Answer:

Option (c)

2.

Collection of character written in ______.

( કેરેક્ટર નું ક્લેકશન ______ માં લખવામાં આવે છે ? )

(a)

Single Quotation

( સિંગલ ક્વોટેશન )

(b)

Double quotation 

( ડબલ ક્વોટેશન  )

(c)

Without Quotation

( ક્વોટેશન વગર )

(d)

None of given

( આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (b)

3.

End of string indicated by _____.

( સ્ટ્રીંગ પૂર્ણ થાય એ _____  વડે દર્શાવવામાં આવે છે)

(a)

Dot (.)

( ડોટ (.) )

(b)

NULL Character (\0)

( NULL કેરેક્ટર (\0) )

(c)

comma (,)

( કોમાં (,) )

(d)

Slash (\)

( શ્લેષ (\) )

Answer:

Option (b)

4.

Which format specifier we used in scanf() to scan a string?

( સ્ટ્રિંગ ને scan કરવાં માટે scanf() માં કયા ફોર્મેટ સ્પેસીફાયર ઉપયોગ થાય છે? )

(a)

%C 

(b)

%S 

(c)

%s 

(d)

%c 

Answer:

Option (c)

5.

State TRUE OR FALSE : puts() statement uses format specifier.

( આપેલ વિધાન સાચું છે કે ખોટું : puts() સ્ટેટમેન્ટમા ફોર્મેટ સ્પેસિફાયરનો ઉપયોગ કરે છે.)

(a)

TRUE 

(b)

FALSE

Answer:

Option (b)

6.

State TRUE OF FALSE : scanf() statement is uses a format specifier.

( આપેલ વિધાન સાચું છે કે ખોટું : scanf() સ્ટેટમેન્ટમા ફોર્મેટ સ્પેસિફાયરનો ઉપયોગ કરે છે. )

(a)

TRUE

(b)

FALSE 

Answer:

Option (a)

7.

Which function is used to join two string?

( કયા ફંકશનનો ઉપયોગ બે સ્ટ્રીંગને જોઈન કરવાં માટે થાય છે? )

(a)

copy()

(b)

concat()

(c)

reverse()

(d)

compare()

Answer:

Option (b)

8.

How many bytes occupied by string "HELLO"?

( સ્ટ્રીંગ "HELLO" ને સ્ટોર કરવાં માટે કેટલા bytes ની જરૂર પડે છે? )

(a)

5

(b)

4

(c)

6

(d)

7

Answer:

Option (c)

9.

String contains______.

( સ્ટ્રીંગ માં _______હોય છે.)

(a)

Alphabet

( આલ્ફાબેટ  )

(b)

Characters

( કેરેક્ટર્સ  )

(c)

Special Characters

( સ્પેશ્યિલ કેરેક્ટર્સ  )

(d)

All of given

( આપેલ બધાજ )

Answer:

Option (d)

10.

ASCII value for A-Z is ____.

( A - Z  માટે ASCII વૅલ્યુ રેન્જ ____છે.)

(a)

65-90

(b)

97-122

(c)

94-119

(d)

67-92

Answer:

Option (a)

Showing 1 to 10 out of 17 Questions