Data Structures (3330704) MCQs

MCQs of Sorting and Hashing

Showing 21 to 30 out of 32 Questions
21.

When Hash function maps two different key in same location is known as ______.

(જયારે બે અલગ-અલગ કી માટે હેશ ફંકશન એક જ લોકેશન આપે તેને _______ કહે છે.)

(a)

Hash Function

(હેશ ફંકશન)

(b)

Hash Table

(હેશ ટેબલ)

(c)

Hash Collision

(હેશ કોલીઝન)

(d)

String Hashing

(સ્ટ્રીંગ હેશીંગ)

Answer:

Option (c)

22.

Which of the following is hash functions?

(નીચે આપેલમાંથી ક્યાં હેશ ફંકશન છે?)

(a)

Division Method

(ડીવીઝન મેથડ)

(b)

Mid Square Method

(મીડ-સ્ક્વેર મેથડ)

(c)

Folding Method

(ફોલ્ડીંગ મેથડ)

(d)

All of given

(આપેલા બધાજ)

Answer:

Option (d)

23.

In division method Hash fuction is define as ______.

(ડીવીઝન મેથડ માં હેશ ફંક્શન ________ વડે દર્શાવવામાં આવે છે.)

(a)

K2

(b)

X mod m

(c)

m(KA mod 1)

(d)

m mod X

Answer:

Option (b)

24.

In Mid-square method Hash fuction is define as ______.

(મીડ-સ્ક્વેર મેથડ માં હેશ ફંક્શન ______ વડે દર્શાવવામાં આવે છે.)

(a)

K2

(b)

X mod m

(c)

m(KA mod 1)

(d)

m mod X

Answer:

Option (a)

25.

In which of the following hash function method Key is divided into several different parts, where each part have same number of digit except last part?

(નીચે આપેલમાંથી ક્યાં હેશ ફંકશન મેથડમા કી(Key) ને જુદા-જુદા પાર્ટ માં ડીવાઈડ કરવામાં આવે છે અને છેલ્લા પાર્ટ સિવાય બધા પાર્ટમાં એકસરખા ડીજીટ હોય છે?)

(a)

Division Method

(ડીવીઝન મેથડ)

(b)

Mid Square method

(મીડ-સ્ક્વેર મેથડ)

(c)

Folding method

(ફોલ્ડીંગ મેથડ)

(d)

Multiplication method

(મલ્ટીપ્લીકેશન મેથડ)

Answer:

Option (c)

26.

Which of the following is collision resolution technique?

(નીચે આપેલમાંથી કઈ કોલીઝન રિઝોલ્યુશન ટેકનીક છે?)

(a)

Open Addressing

(ઓપન એડ્રેસિંગ્)

(b)

Chaining

(ચેનીંગ)

(c)

Both Open addressing and chaining

(ઓપન એડ્રેસિંગ્ અને ચેનીંગ બંને)

(d)

Netither Open addressing nor chaining

(ઓપન એડ્રેસિંગ્ અને ચેનીંગ બંને માંથી એક પણ નહિ)

Answer:

Option (c)

27.

Process of examining memory location in hash table is known as _______.

(હેશ ટેબલમાં દરેક મેમરી લોકેશન ને ચકાસવાની પ્રોસેસ ને ______ કહે છે.)

(a)

Key

(કી)

(b)

Value

(વેલ્યુ)

(c)

Probing

(પ્રોબીંગ)

(d)

Record

(રેકોર્ડ)

Answer:

Option (c)

28.

Open Addressing technique can be implemented using _______.

(ઓપન એડ્રેસિંગ્ ટેકનીક _________ થી ઈમ્પલીમેન્ટ થાય છે.)

(a)

Linear Probing 

(લીનીયર પ્રોબીંગ)

(b)

Quadratic Probing 

(ક્વાડ્રેટીક પ્રોબીંગ)

(c)

Random Probing 

(રેન્ડમ પ્રોબીંગ)

(d)

All of given

(આપેલ બધાજ)

Answer:

Option (d)

29.

In which of the following method primary clustering occurs?

(નીચે આપેલમાંથી કઈ મેથડ માં પ્રાયમરી ક્લસ્ટરીંગ થાય છે?)

(a)

Linear Probing 

(લીનીયર પ્રોબીંગ)

(b)

Quadratic Probing 

(ક્વાડ્રેટીક પ્રોબીંગ)

(c)

Random Probing 

(રેન્ડમ પ્રોબીંગ)

(d)

Re-Hashing

(રી હેશીંગ)

Answer:

Option (a)

30.

Which of the following method eliminates primary clustering?

(નીચે આપેલમાંથી કઈ મેથડ પ્રાયમરી ક્લસ્ટરીંગ ને રીમુવ કરે છે?)

(a)

Linear Probing 

(લીનીયર પ્રોબીંગ)

(b)

Quadratic Probing 

(ક્વાડ્રેટીક પ્રોબીંગ)

(c)

Random Probing 

(રેન્ડમ પ્રોબીંગ)

(d)

Re-Hashing

(રી હેશીંગ)

Answer:

Option (b)

Showing 21 to 30 out of 32 Questions