1. |
Arrangement of data item in sequential order according to order criterion is known as ______. (ડેટા ને સીક્વન્સીયલ ઓર્ડર માં ઓર્ડર ક્રાઈટેરિયા મુજબ ગોઠવામાં આવે તેને ______ કહે છે.)
|
||||||||
Answer:
Option (a) |
2. |
Which of the following Sorting technique is used to sort element in Bottom to Top direction? (નીચે આપેલ માંથી કઈ સોર્ટિંગ ટેકનીક નીચે થી ઉપરની ડાયરેક્શનમાં એલીમેન્ટ સોર્ટ કરવા માટે ઉપયોગ થાય છે?)
|
||||||||
Answer:
Option (b) |
3. |
Comparision formula for bubble sort technique is given by ______. (બબલ સોર્ટ ટેકનીક માં કુલ કેટલી કમ્પેરીઝન થશે તેના માટે નું સુત્ર ______ છે.)
|
||||||||
Answer:
Option (a) |
4. |
In Selection sort initially sorted part is _____. (સિલેક્શન સોર્ટની શરૂઆતમાં સોર્ટેડ પાર્ટ _____ હોય છે.)
|
||||||||
Answer:
Option (a) |
5. |
In Insertion sort select element is refers as ____. (ઇન્સર્શન સોર્ટમાં જે એલિમેન્ટ સિલેક્ટ કરેલ હોય તેને ______ તરીકે ઓળખવામાં આવે છે.)
|
||||||||
Answer:
Option (b) |
6. |
When Quick sort begins, then one element is select from list is considered as _____ element. (જયારે ક્વિક સોર્ટ શરૂ થાય ત્યારે લીસ્ટ માંથી કોઈ એક એલિમેન્ટ સિલેક્ટ કરવામાં આવે છે જેને ______ કહે છે.)
|
||||||||
Answer:
Option (d) |
7. |
When pivot element is fixed then on left hand side of pivot element are _______ than pivot. (જયારે pivot એલિમેન્ટ ફિક્ષ્ થાય ત્યારે pivotની ડાબીબાજુના એલિમેન્ટ pivot કરતા ______ હોય છે.)
|
||||||||
Answer:
Option (a) |
8. |
When pivot element is fixed then on right hand side of Pivot, element are ______ than pivot. (જયારે pivot એલિમેન્ટ ફિક્ષ્ થાય ત્યારે pivotની જમણીબાજુના એલિમેન્ટ pivot કરતા ______ હોય છે.)
|
||||||||
Answer:
Option (a) |
9. |
Which of the following sorting technique is perform on already sorted array? (નીચે આપેલમાંથી કઈ સોર્ટિંગ ટેકનિક સોર્ટ થયેલા એરે ઉપર પેર્ફોર્મ કરવામાં આવે છે?)
|
||||||||
Answer:
Option (d) |
10. |
Which of the following sorting technique uses POCKET for sorting an element? (નીચે આપેલમાંથી કઈ સોર્ટિંગ ટેક્નીક માં POCKET નો ઉપયોગ કરી એલિમેન્ટ ને સોર્ટ કરવામાં આવે છે?)
|
||||||||
Answer:
Option (a) |